________________
૩૮ આ તમામ શરતો રાજા બરાબર પાળે છે કે કેમ તેની તપાસ રાખવા અને રાજા સામેની તમામ ફરિયાદને નિકાલ કાઢવા બૈરનેએ મૅગ્ના ચાર્ટીની એક કલમથી પચીસ જણની સમિતિ-કમિટિ નીમી... રાજાએ શરતેને ભંગ કરવા માંડયો. તેણે પિપની મદદ માગી ને ભાડતી લશ્કર રેડવું. બેરનેએ પણ રાજા સામી ફરી તૈયારી કરવા માંડી ને કાંસના કુંવર લૂઈને ગાદીનું વચન આપી તેને મદદે બેલા. લૂઈ પોતે લંડનમાં દાખલ થશે. જ્હોન ને લૂઈ વચ્ચે હવે ખુનખાર લડાઈ શરૂ થઈ પણ ઈ. સ. ૧૨૧૬ના અકબર માસમાં હીન મરી ગયે એટલે વસ્તુસ્થિતિ એકદમ ફરી ગઈ
જëાનનું ચારિત્ર્ય.—હન દેથી ભરેલું હતું. તે કપટી, બેવફા, વ્યભિચારી, શિકારી, કૂર, કૃતની, ખટપટીઓ, ચીડિયે, મહત્ત્વાકાંક્ષી, ક્રોધી, નીતિન્યાયના ખ્યાલ વગરને, ડાળી, ને નાલાયક રાજા હતા. તેનામાં બે ચાર સારા ગુણે હતાતે ખુશમિજાજી હો, ગરીબને ઘણું દાન આપત.. ને લશ્કરી કામકાજમાં ઘણે બહેશ હતે.
પ્રકરણ ૭ મું
ટ્વેન્ટજેનેટ વંશ (ચાલુ) ત્રીજે હેનરિ, ઇ. સ. ૧૨૧૬–૭ર. સગીર રાજા, ઈ. સ. ૧૧૬–૩ર –હોનના મરી ગયા પછી તેને નવા વર્ષને કુંવર ત્રીજે હેન રિ ઈંગ્લડની ગાદીએ આવ્યો. રાજા સગીર હોવાથી રાજ્યકારભાર માર્શલ (Marshall) 24Å zila 97013 (Earl of Pembroke) 1413441 lll. વર્ષના અનુભવી મુત્સદ્દીએ સંભાળે, અને પિપને પ્રતિનિધિ તેના પક્ષને હોવાથી કામકાજ વિના વિદને ચાલવા માંડયું. પાકને બે કામ કરવાનાં હતાં–ઇંગ્લંડના પૂર્વ ને દક્ષિણ ભાગમાંથી પરદેશી કૅચ કુંવર લૂઈ અને તેના લશ્કરને દેશમાંથી કાઢી મૂકવાની જરૂર હતી; અને બીજું, બેંનેને ને શહેરેને જહાનના વંશના પક્ષમાં લેવાની જરૂર હતી. આ કામ પાર પાડવા પાકે મેગ્ના ચાર્ટીની લગભગ તમામ શરતે રાજાને નામે કબૂલ કરી. ને બધાને તેમની મીલક્ત પાછી મેંપી માફી આપી. કૅચ હારી ગયા ને