________________
૯૯
લૂઈ પાતે ફ્રાંસ ચાલ્યા ગયા. પણ પેન્થ્રાક પોતે બે વર્ષ પછી મરી ગયે તેથી રાજ્યસત્તા માટે ત્રણ પક્ષ અંદર અંદર લડી મરવા લાગ્યા—(૧) રામના પાપના પ્રતિનિધિએ (૨) રાજા તે રાણીના માનીતા પરદેશીઓ, ને (૩) ઇંગ્લેંડના વતની. પહેલાં તે અંગ્રેજ Hubert de Burgહ્યુર્ટ ડિ બર્ગ મુખ્ય સત્તા ઉપર રહ્યો. તેણે દેશમાં ચાલતી ખુનામરકી બંધ કરી અને માટા માટ! બળવાન બરતેને ખાવી દીધા. પણ તે ફ્રાંસમાં ઈંગ્લેંડના મુલકનો બચાવ કરી શકયા નહિ; તેથી જ્યારે હેનરિ ઉંમરલાયક થયા તે પરદેશીએ તે પાપને પ્રતિનિધિ તેના માનીતા થઈ પડ્યા, ત્યારે હ્યુર્ટ ઉપર કેટલાએક આરોપો મૂકવામાં આવ્યા. તેને રજા આપવામાં આવી ને તેની કેટલીક મીલકત પણ જપ્ત કરવામાં આવી.
રાજા અને તેના માનીતા પરદેશીઓ, ઈ. સ. ૧૨૩૨-૫૮ - ત્રીજો હેરિ હંમેશાં ખુશામતીઆએને પોતાની પાસે રાખતા. તેનામાં રાજ્ય કરવાની કશી આવડત નહેાતી. ઘણી વાર તે શેખચડ્ડીના વિચારો કરતા પણ એ વિચારો પાર પાડવાની તેનામાં કાંઈ પણ શક્તિ નહેાતી. તે ત્રણે હડીયેા હતેા ને વચનને ભંગ કરવા તે તે! રમત જ સમજતા. તે ઉડાઉ હતા. રામના પોપે તેને ગાદી મેળવવામાં મદ કરી હતી, તેથી તેની ગમે તેવી માગણીઓ આવે તેપણ તે તેમને હંમેશાં સ્વીકારતા. પોપને ગુલામ થવા પણ તે ખુશી હો. હે રિફ્રેંચ કુંવરી સાથે પરણ્યા હતા તેથી કારભારમાં રાણીના સગાઓ તે પાપના માણસો આપખુદ થઈ પડ્યા. હે રિતે પોતાના કુંવર એડવર્ડને સિસિલિના રાજા બનાવવા હત; પાપને પાતાના હરીફ ઍપરર (Emperor) સામે તે જેરુસલેમના મુસલમાનો સામે લડાઈ કરવા પૈસા જોઈતા હતા. રાજાને ક્રાંસના બાપીકા મુલક કબજે કરવા હતા, તેથી તેણે નાણાં માટે પોતાની પ્રજાને પીડવા માંડી. સાઈમન દ મૅન્ટર્ડ નામના એક પરદેશી બૅરન આ જુલમ સામે થયું. તેમાં તેને લિંકનના બિશપ ગ્રાસટેસ્ટ (Grosseteste) જેવા સમર્થ વિદ્રાની મદદ હતી.
Simon de Montford, સાઇમન ઃ માન્ય—સાઈમન ૬ માન્યર્ડ, અર્લ આવ્ લીસ્ટર (Leicester) જન્મે નામના ફ્રેંચ હતા.