________________
૨૯
ઇ. સ. ૧૯૦૬–૮—હેરિ કૅમ્પબેલ બૅનરમૅન.
ઇ. સ. ૧૯૦૮–૧૫
ઍવિથ.
ઇ.સ. ૧૯૧૫-૨૨—કાએલિશન. લૉઇડ જ્યૉર્જ મુખ્ય પ્રધાન. ઇ. સ. ૧૯૨૨-૨૪—બૉનર લૉ તે બૉલ્ડવિન. ઇ. સ. ૧૯૨૪—મૅડાનલ્ડ. ઇ. સ. ૧૯૨૪—બૉલ્ડવિન.
જીન, ઈ. સ. ૧૯૨૯ મૅડોનલ્ડ. હિંદુસ્તાન, ઇ. સ. ૧૮૩૭–૧૯૧૯
ઇ. સ. ૧૮૩૯–૪૨ પહેલા અફધાન વિગ્રહ. ઇ. સ. ૧૮૪૩—સિંધ ખાલસા.
ઇ. સ. ૧૮૪૬—જાલંધર દુઆબ ખાલસા. પંજાબ અંગ્રેજ રક્ષણ નીચે.. ઇ. સ. ૧૮૪૯—પંજાબ ખાલસા.
ઇ. સ. ૧૮૪૯-૫૬-ડેલહાઉસિના કારભાર. નાગપુર, સતારા, ઝાંસી, અયેાધ્યા, પ્રેામ ને પેડુ ખાલસા.
ઇ. સ. ૧૮૫૭-૫૮—સિપાઈ એના બળવા. કૅર્નિંગના કારભાર
ઇ. સ. ૧૮૭૭ —અલુચિસ્તાનમાં બ્રિટિશ વગ.
ઇ. સ. ૧૮૭૮-૮૦-ખીજો અક્બાન વિગ્રહ.
ઇ. સ. ૧૮૮૫—રાવળપીંડીને દરબાર. કાબુલના અમીર સાથે નવા કરાર... ઇ. સ. ૧૮૮૬—ઉત્તર બ્રહ્મદેશ ખાલસા.
ઇ. સ. ૧૮૯૨—નવા સુધારાએ.
ઇ. સ. ૧૮૯૫-૯૯ વાયવ્ય સરહદ ઉપર તાકાના. ઇ. સ. ૧૯૦૯—નવા સુધારાઓ. .
ઇ. સ. ૧૯૧૯—નવા સુધારાઓ.
મુખ્ય બનાવો મજુરા માટે કાયદા, સ્ત્રીઓને છૂટ. ઇ. સ. ૧૯૦૭——ઈંગ્લંડ ને રશિઆ વચ્ચે. કરાર. ઇ. સ. ૧૯૦૯- લૉઇડ જ્યૉર્જનું બજેટ. ઇ. સ. ૧૯૦૯—દક્ષિણ આફ્રિકાને સ્વરાજ્ય. ઇ. સ. ૧૯૧૦–૧૩——બાલ્કન લડાઈ ઓ. ઇ. સ. ૧૯૧૧—પાર્લમેંટ ઍકટ.
ઇ. સ. ૧૯૧૪—મહાયુદ્ધ
ઇ. સ. ૧૯૧૭—રશિઆમાં રાજ્યવિપ્લવ.