________________
ઇ. સ. ૧૯૧૦–વર્માઈલનું તહ. હિંદમાં સુધારાઓ. ઇ. સ. ૧૯૧–આયલેંડને સ્વરાજ્ય.
મહાયુદ્ધ - ઇ. સ. ૧૯૧૪, જુન ૨૮–સેરાજેમાં ઑસ્ટ્રિઆના રાજકુમારનું ખૂન. ઇ. સ. ૧૯૧૪, જુલાઈ ૨૫–સર્વિઆને ઑસ્ટ્રિઆ વચ્ચે લડાઈ
જર્મનિની ને રશિઆની દરમ્યાનગીરી. ફ્રાંસ દરમ્યાન. ઇ. સ. ૧૯૧૪, ઑગસ્ટ ૪–ઈગ્લેંડનું લડાઈમાં ઉતરવું.
બેજિઅમના કિલ્લાઓ જર્મનિના હાથમાં. માને નદીની લડાઈ. પેરેનું યુદ્ધ રશિઆની હારજીત. ઈટલિ ને તુક લડાઈમાં. બસરાબ્રિટિશ હાથમાં. ઇ. સ. ૧૯૧૫-કાંસમાં લડાઈઓ; રશિઆની હારે; વૉરસૉ જર્મનિને
કબજે. પલંડમાં જર્મનિ. જર્મનિનાં સબમરીનેનાં તેફાને. બશે
રિઆ જર્મનિ સાથે. સૅલોનિકામાં મિત્રલશ્કરે. ગેલિપોલિનું પ્રકરણ. ઇ. સ. ૧૯૬–વ ને સમનદી આગળ લડાઈએ. ઑસ્ટ્રિઆની ગેલે
શિઆમાં હાર. રૂમાનિઆની હાર. જલેંડનું નૌકાયુદ્ધ. મિત્રરાજ્યને ગ્રીક મદદ. કુટમાં અંગ્રેજ હાર. ગેલિલિની નિરાશા.
અરબસ્તાનમાં તુક સામે બળવાઓ. ઇ. સ. ૧૯૧૭–રશિઆમાં વિપ્લવ. અમેરિકા લડાઈમાં. ઈટલિની હારે.
ગ્રીસમાં મિત્રરાજ્યના પક્ષમાં બળવો. બગદાદ ને જેરૂસલેમ સર. ઈ. સ. ૧૯૧૮-રશિઆના બે શેવિકને જર્મનિ સાથે સુલેહને કરાર.
જર્મનિમાં કૈસર પદભ્રષ્ટ. ઑસ્ટ્રિઆ–-હંગરિમાં રાજ્યક્રાંતિ. શત્રુએનું શરણ થવું. અંગ્રેજો દમાસ્કસ ને અલેપમાં.
તાબેદાર સંસ્થાનો મલાયામાં પિનાંગ, ઈ. સ. ૧૮૦૦. સિંગાપોર, ઇ. સ. ૧૮૧૮. નૉર્થ બૉર્નિઓ, ઈ. સ. ૧૮૮૧. સારાવાક, ઈ. સ. ૧૮૮૮.
ચીનમાં હોંગકોંગ, ઈ સ. ૧૮૪૧. વેઈ–હાઈ–વેઈ, ઇ. સ. ૧૮૮૮.
પૅસિફિક મહાસાગરમાં ફિજિ, ઈ. સ. ૧૮૭૪. ફૅકલૅડ ટાપુઓ, ઇ. સ. ૧૮૩૩.
આફ્રિકામાં સિએરા લિઓન, ઈ. સ. ૧૭૮૭. ગોલ્ડ કોસ્ટ, ઈ. સ. ૧૮૨૧. દક્ષિણ નાઈજીરિઆ, ઈ. સ. ૧૮૮૮. આશાંતી, ઇ. સ. ૧૮૭૩ -સુન્ડા, ઈ. સ. ૧૮૮૨. ઝાંઝીબાર ને પૂર્વ આફ્રિકા, ઇ. સ. ૧૮૮૦.