________________
૨૮
ઇ. સ. ૧૮૭૫—સુએઝની નહેરના શેરાની ખરીદી. ઇ. સ. ૧૮૭૬—મહારાણી વિકટારિઆ કૈસર-ઈ-હિન્દ.
ઈ. સ. ૧૮૭૮—તુર્કીના પક્ષ રશિઆ સામે યુદ્ધ. લિટનની વાઈસરૉયગીરી. ઇ. સ. ૧૭૮૮—બર્લિનના કરાર.
ઇ. સ. ૧૮૮૦—અફધાન વિગ્રહના અંત. રિપન વાઇસરૉય. ઇ. સ. ૧૮૮૨—આયર્લેંડમાં એ ભયંકર ખૂનેા.
ઇ. સ. ૧૮૮૪—ટ્રાંસવાલમાં ખંડ; માજીના હિલ. ઈંગ્લંડની ઇજિપ્તમાં સત્તા. સુદાનમાં ખંડ; ગૉર્ડનનું માર્યાં જવું; ખાતૅમને બચાવ; સુદાન ખાલસા. ઇ. સ. ૧૮૮૬—ત્રીજું રિકૉર્મ ખિલ; વધારે મજુરને મતના હક. ઇ. સ. ૧૮૮૭—Golden Jubilee.
ઇ. સ. ૧૮૮૮—સ્થાનિક સ્વરાજ્યના કાયદો.
ઇ. સ. ૧૮૯૨——ăડસ્ટનની આઇરિશ રાજ્યનીતિ–“ હામરૂલ.” ઇ. સ. ૧૮૯૭–Diamond Jubilee.
જોસફ ચેમ્બર્લેઈનની રાજ્યનીતિ.
ઇ. સ. ૧૮૯૭–૧૯૦૧—મરલોકા સામે વિગ્રહ; આફ્રિકામાં બ્રિટિશ સત્તા. ઇ. સ. ૧૮૯૮—કિચનરની સૂદાનમાં ફતેહ.
ઇ. સ. ૧૯૦૦—ઑસ્ટ્રેલિઆને સ્વરાજ્ય.
.ઇ. સ. ૧૯૦૧—વિકટારિઆનું મરણ, ઇતિહાસ, સાહિત્ય, કળા, વિજ્ઞાન, ધર્મ—ટેનિસન, લાઁગફેલો, આરનાલ્ડ, સ્વિનબર્ન, ઠેકરે, ડિકન્સ, ઇલિઅટ, ગૅસ્કુલ, કિંગ્સી, મેરેડિથ, હાર્ડ, મૅકૉલે, કાર્લોઈલ, કાઉડ, ગ્રીન, થિર્લવૉલ, ગ્રાટ, શ્રીમૅન, સ્ટબ્સ, સીલી, લૅંકી, રસ્કિન, મિલ, સ્પેન્સર, ડારવિન, હલી, ન્યૂયૅન, મૅનિંગ, માકર્સ, રેલ્વે, પાસ્ટ, તાર, આગખાટ, ટેલિંકેાન, વિજળી. કેળવણી, મારમંડળેા. સમાજસત્તાવાદ, રાષ્ટ્રસત્તાવાદ. Socialism. વીસમી સદી.
ઇ. સ. ૧૯૦૧-૧૦—સાતમા એડવર્ડ
ઇ. સ. ૧૯૧૦—પાંચમા જ્યૉર્જ, કારભાર.
ઈ. સ. ૧૯૦૧-૧૯૦૬—ખાલ્ફર.