________________
૨૭
મુખ્ય મનાવે
ઇ. સ. ૧૮૩૭–૪૦—કૅનેડામાં ખંડ. જવાબદાર રાજ્યતંત્રની સ્થાપના. ઇ. સ. ૧૮૪૧—પામરસ્ટને કરેલું તુર્કીના સવાલનું નિરાકરણ.
ઇ. સ. ૧૮૪૨—અક્ક્ષાન વિગ્રહના અંત. ચીનના વિગ્રહના અંત.
ઇ. સ. ૧૮૪૪ઈંગ્લંડની બેંકની નવી વ્યવસ્થા.
ઇ. સ. ૧૮૪૬ અનાજની આયાત ઉપરની જગાત રદ. આયર્લેંડમાં દુષ્કાળ.. ઇ. સ. ૧૮૪૮ યુરેાપમાં બળવા. ફ્રાંસમાં નેપોલિઅનની સત્તાના ઉડ્ડય.
સ્વિટ્ઝલૈંડમાં લડાઈ. પેાલંડમાં બળવા. પ્રશિઆમાં બળવે.
ઇ. સ. ૧૮૫૨—ગ્લેંડસ્ટનના સુધારાઓ. અનિયંત્રિત વેપાર.
ઇ. સ. ૧૮૫૪—ક્રિમિઆને વિગ્રહઃ ખાલાકલાવા, ઈંકરમાન, સૅબાસ્ટપેાલ; સાઇનૉપીનું નૌકાયુદ્ધ.
ઈ. સ. ૧૮૫૬—પરિસનું તહ.
ઇ. સ. ૧૮૫૭—ઇરાન સાથે વિગ્રહ. ચીન સાથે વિગ્રહ.
ઇ. સ. ૧૮૫૭–૫૮—હિંદમાં સિપાઈ આને બળવેા.
ઈ. સ. ૧૮૬૦-૬૫—લૅંડસ્ટનનાં બજેટા.
ઇ. સ. ૧૮૬૦—પેકિનના કરાર. પ્રિલિમાં રાષ્ટ્રીય રાજ્યસત્તા. ઇ. સ. ૧૮૬૧—અમેરિામાં સ્વકીય યુદ્ધ. “ ટ્રેન્ટ ”નું પ્રકરણ. “આલાબામા”ના સવાલ.
ઇ. સ. ૧૮૬૪-૬૬—સૅડાવાની લડાઈ, ઑસ્ટ્રિઆની હાર ને પ્રશિઆની તેહ. ડેન્માર્ક સામે પ્રશિઆની કેંતે.
ઈ. સ. ૧૮૬૭ ખીજું રિક્ૉર્મ મિલ. મજુરાને મત આપવાને હક. A leap in the dark-Tory Demoeraey.
ઈ. સ. ૧૮૬૭ કૅનેડાનું નવું સંસ્થાનિક રાજ્ય.
ઇ. સ. ૧૮૬૮—લૅંડસ્ટનના સુધારાઓ.
ઇ. સ. ૧૮૬૯ આઇરિશ ચર્ચ રાજ્યથી છૂટું. ખેડુતાને રાહત; કેળવણી; લશ્કરમાં સુધારાએ; તેાકરી માટે પરીક્ષાનું ધેારણ.
ઇ. સ. ૧૮૭૦-૭૧—પ્રશિઆ તે ક્રાંસ વચ્ચે લડાઈ, પ્રશિઆની ફતેહ; જર્મન સામ્રાજ્યની સ્થાપના.