________________
૨૧
ઇ. સ. ૧૯૯૬—દ્રેચાની મદદ.
ઇ. સ. ૧૯૯૭—ડચ લોકોની મદ.
ઇ. સ. ૧૯૯૮—આયર્લેંડમાં ખંડ. વિનિગર હિલ ને વેકસૉર્ડની લડાઇઓ. ઇ. સ. ૧૮૦૦—આયર્લેંડ ને ઈંગ્લેંડ એક રાજ્ય તરીકે. પિટના કાયદો. ઇ. સ. ૧૮૦૧—પિટનું રાજીનામું.
તેપાલિઅન સામે ફરી ચુદ્ધ, ૧૮૦૩-૧૮૦૯.
ઇ. સ. ૧૮૦૩—વિગ્રહની શરૂઆત.
ઇ. સ. ૧૮૦૪—નેપાલિઅનના એંપરર” તરીકે અભિષેક; ઈંગ્લંડ ઉપર સવારીની તૈયારી.
ઇ. સ. ૧૮૦૫—સ્પેઇન ને કાંસ વચ્ચે મૈત્રી. ટ્રફાલગર પાસે નેલ્સનના વિજય; નેલ્સનનું મૃત્યુ. ઑસ્ટ્રિ ને રશિઆ સાથે અંગ્રેજોના કરાર. Third Coaiition. ઉમા ને ઑસ્ટરલિટ્ઝની નેપોલિઅનની અપ્રતિમ ફતેહા ને ઑસ્ટ્રિઆની ભયંકર હારા. નેપોલિઅન વિએનામાં. ઇ. સ. ૧૮૦૬-પ્રશિઆની ઑસ્ટરલિટ્ઝઅનેજેનાપાસેભયંકરદ્વારા.પિટનુંમરછુ. ઇ. સ. ૧૮૦૭—ટિસિટ મુકામે ઝાર અને નેપાલિઅન વચ્ચે કરાર. Confederation of the Rhine. બર્લીનથી નેપેાલિઅનનાં બ્રિટિશ વેપાર સામે જાહેરનામાં. ઇંગ્લંડ ઉપર પહેરો. યુરોપ નેપોલિઅનને શરણે. ઇ. સ. ૧૮૦૮—સ્પેનમાં તેપાલિઅનના ભાઈ જોસક્ રાજા. ઈંગ્લંડનો નેપેાલિઅનને જવાબ-Orders in Council. સ્પેનમાં ખંડ. સ્પેઇનમાં વિગ્રહ, ૧૮૦૮–૧૮૧૩
ઇ. સ. ૧૮૦૮—વિમીરાની લડાઈ. સર જ્હાન મૂરની તૈયારીએ. ઇ. સ. ૧૮૦૯—કારુન્નાની લડાઈ. વેલિંગટનને ટાલાવેરા પાસે વિજય. ઇ. સ. ૧૮૧૦—અંગ્રેજો પોર્ટુગલમાં. અંગ્રેજો સ્પેઇન ઉપર.
ઇ. સ. ૧૮૧૧—આમૈદા સર. આલયુએરા પાસે અંગ્રેજોની તેહ. ઇ. સ. ૧૮૧૨——સાલામાંકા પાસે અંગ્રેજોની તેહ.
ઇ. સ. ૧૮૧૩—ઉત્તર સ્પેઈનમાંથી ફ્રેંચ લશ્કરનું ચાલ્યા જવું. વિટ્ટોરિઆની લડાઈ. અંગ્રેજો કાંસમાં.
ઇ. સ. ૧૮૧૪ બૅયાં ઉપર સવારી. ટુલૂઝ સર.
-