________________
૧૧
તાલિઅન ને યુરોપ, ઇ. સ. ૧૮૦૯–૧૫.
ઇ. સ. ૧૮૦૯——ઑસ્ટ્રિઆની વાગ્રામ પાસે હાર. પ્રશિઆની તૈયારી. ઇ. સ. ૧૮૧૧ નેપાલિઅન તે ઝાર વચ્ચે અંદરા વિષે મતભેદ.
ઇ. સ. ૧૮૧૨—મૉસ્કા ઉપર નેપોલિઅનની અજબ સવારી. પ્રશિઆ, સ્વિડન, સ્ટ્રિ, તે ખીજાં રાજ્યો નેપાલિઅન સામે. ઇ. સ. ૧૮૧૩—તેપાલિઅનની લાપિઝિક પાસે ભયંકર હાર.
ઇ. સ. ૧૮૧૪—તેપાલિઅન શરણે, ને એલ્બામાં દેશપારક્રાંસમાં લૂઈનું રાજ્ય. ઇ. સ. ૧૮૧પ—પોલિઅન ફ્રી ક્રાંસમાં. વૉટલૂની લડાઈ, નેપોલિઅન હેલિનામાં દેશપાર. વિએનાનું તહ.
અમેરિકા સામે યુદ્ધ, ઇ. સ. ૧૯૧૨–૧૪,
હિંદુસ્તાન, ઇ. સ. ૧૯૯૮-૧૮૨૩.
ઇ. સ. ૧૯૯૯–૧૮૦૫–વેલેસ્લીના કારભારઃકંપનિસાર્વભૌમ,કર્ણાટક,તાંજોર, સુરત, કટક, બાલાસાર, દિલ્હી, આગ્રા, રાહિલખંડ, ગારખપુર ખાલસા. ઇ. સ. ૧૮૦૨ વસઇના કરાર.
ઇ. સ. ૧૮૦૩–૧૮૦૪—મરાઠા
સામે વિગ્રહા.
ઇ. સ. ૧૮૦૯–અમૃતસરના કરાર. નભા જેવાં શીખ રાજ્ગ્યા ઉપર સત્તા. મિન્ટાના કારભાર.
ઇ. સ. ૧૮૧૬—ગુખ્ત વિગ્રહ–કમાઉન, ગઢવાલ ખાલસા.
ઇ. સ. ૧૮૧૭–૧૮૧૮—ચોથા મરાઠા વિગ્રહ. મહારાષ્ટ્ર ખાલસા, રજપુત રાજાએ સાથે નવા કરારા. હેસ્ટિંગ્સને કારભાર. ઔદ્યોગિક ક્રાંતિ-Industrial Revolution.
ઇ. સ. ૧૭૬૬—કાંતવાના નવા સંચાઓની શેાધની શરૂઆત. ઇ. સ. ૧૭૬૯—સ્ટીમ ઇંજિનની શોધ.
ઇ. સ. ૧૭૮૫—વણાટકામના સંચાની શેાધની શરૂઆત.
સુતર ને ઊનના કાપડનાં કારખાનાં. લોઢાનાં કારખાનાં. લોકોને કારખાનાંવાળાં શહેરોમાં જમાવ. યાર્કશાયર, લેંકેશાયર, ને પશ્ચિમનાં શહેરા ને બંદરાના વિકાસ. મજુરાની સ્થિતિ; તેમનું રક્ષણ. નવા