SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ . ઇ. સ. ૧૯૯૧–બર્કનું પુસ્તક-French Revolution-બહાર પડ્યું. " ચ રાજારાણીનું નાસી જવું. તેઓ કેદ. તેમની સ્ટ્રિઆ ને પ્રશિઆ સાથે ખટપટો. વિહગોમાં તડ. ઇ. સ. ૧૯૨–ચે, ને ઑસ્ટ્રિઆ ને પ્રશિઆના રાજાઓ વચ્ચે લડાઈ વાલ્મી પાસે જર્મનીની હાર. ઇ. સ. ૧૯૯૩–ક્રાંસમાં હત્યાકાંડ. રાજારાણીને દેહાંતદંડ. મહાજનસત્તાક રાજ્ય-Republic–ની સ્થાપના. યુરેપ ને ઈંગ્લડ ફ્રાંસ સામે. “ ડિરેક્ટરેટ”નું રાજ્યતંત્ર. મિત્રરાજ્યની હાર. The First Coalition. ઇ. સ. ૧૭૪–હૉલંડ ને કાંસ વચ્ચે સમાધાની. ઈ. સ. ૧૯૯૫–સ્પેઈન ને પ્રશિઆ સાથે ક્રાંસની સમાધાની. ઇ. સ. ૧૯૯૬–ઑસ્ટ્રિઆ સાથે ક્રાંસની સમાધાની. ઇ. સ. ૧૯૯૭–નેપોલિઅનની સત્તાને ઉદય. સેઈન્ટ વિન્સેટ પાસે અંગ્રેજ નૌકાબળની ફતેહ. નેપોલિઅન, ઈ. સ. ૧૯૭–૧૮૧પ. ઈ. સ. ૧૯૮–નેપલિઅન ઇજિપ્તમાં અબૂકિર અખાતમાંનેલ્સનનો વિજય. ઇ. સ. ૧૭૮૦–ટિપનો પરાજયે. એકરને સ્મિથે કરેલો બચાવ. નેપ લિઅનની સિરિઆમાં નિરાશા. નેપોલિઅન First Consul તરીકે. અલેકઝાન્ડિઆ પાસે અંગ્રેજોની ફતેહ ઑસ્ટ્રિઆને રશિઆનેપોલિઅન સામે.TheSecondCoalition. ઈ. સ. ૧૮૮૦–ઑસ્ટ્રિઆની ને ઝારની નેપોલિઅન સાથે સમાધાની. યુરોપનાં દરિયાઈ રાજે ઈંગ્લેંડ સામે કોપનહેગન પાસે નેલ્સનને વિજય; રશિઆ ને ઈગ્લેંડ વચ્ચે સમાધાની. ઇ. સ. ૧૮૦૨–આમીન્સનું તહ. પિટને કડક કારભાર. પરદેશીઓ સામે, સભાઓ સામે, હેબિઅસ કોર્પસ મેકુફ. આયર્લંડ, ઇ. સ. ૧૯૮૪–૧૮૦૧, ઇ. સ. ૧૭૯પ-ફિટ્ઝવિલિયમનો કારભાર. કેથૉલિક સાથે સમાધાનીના માર્ગો.
SR No.032689
Book TitleBritish Hindusthanno Arthik Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorUttamlal K Trivedi
PublisherHiralal Tribhovandas Parekh
Publication Year1912
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy