________________
૩૬
ચુંટણી કરી, ને પોપની અનુમતિ માટે તેને ખાનગી રીતે રામ તરફ રવાના કરી દીધું. જ્હોનને ખબર પડી એટલે તેણે જ્હન દ ગ્રે નામના પોતાના માનીતાને જગ્યા આપી, ને તે માટે પિપની “હા” માગી. પપે ઉસ્તાદીથી બંને ઉમેદવારને ઉડાડી મૂક્યા ને એક વિદ્વાન અંગ્રેજ, (Stephen Langtan) સ્ટિવન લૅન્ગટનને નીમ્યુ. હૌનને મીજાજ ઉકળી ગયો. તેણે કેન્સરબરિના સાધુઓની મીલકત જપ્ત કરી. પિપે તેને ધર્મપાર કરવાની ધમકી આપી. રાજા ચમક્ય, પણ નમે નહિ. પિપે ધર્મપારને હુકમ બહાર પાડ, ઈ. સ. ૧૨૦૮. રાજાએ પણ ચર્ચની મીલક્ત જપ્ત કરી. પિપે સામે એ જ કડક જવાબ વાળ્યો. ઘણા બિશપ ધર્મપાર થયા ને ઈ. સ. ૧૨૦૮માં રાજા પિતે ધર્મપાર થયો. જ્હોન આ વખતે સ્કલંડમાં, આયર્લંડમાં ને વેઈલ્સમાં ફતેહ ઉપર ફતેહ મેળવતે જતો હતો. તેના જુલમને, હવે પાર રહ્યો નહિ. પ્રથમ તેણે ચર્ચની ઘણું મિલકત ખાલસા કરી હતી, હવે તે ઐરને પાછળ પડશે. તેમની પાસેથી તેણે જબરદસ્તીથી નાણું કઢાવવા. માંડ્યું, ને જેઓ સામા થયા તેમનાં બૈરાંછોકરાને તેણે ઘાતકી રીતે કેદમાં પૂર્યા ને મારી નંખાવ્યાં. રોમના પિપે ફ્રાંસના રાજા ફિલિપને ઈગ્લડ ઉપર સવારી કરવા કહેવડાવ્યું. ફિલિપને તે એટલું જ જોઈતું હતું. જે હોન આ મામલા વખતે મક્કમ રહ્યો હોત ને જે તેણે પ્રજાને સાથે રાખી હત, તે પિપ ને ફિલિપ, બંને બની જાત; પણ જહોન ખરે વખતે નાહિંમત : થતો. તે ગભરાયો. ઇ. સ. ૧૨૧૩ના મે માસમાં તેણે પોપને નમતું આપી, દીધું, લૅન્ગટનની નીમણુકને સ્વીકારી, પિપને દંડ ભર્યો, રેમના ચર્ચની. તાબેદારી સ્વીકારી, અને બિશપને થએલા નુકસાનને બદલે વાળી આપે. રાજાને આ બીજો પરાજય હતે.
બૈર સાથે તકરાર, ઈ. સ. ૧૨૧૪–૧૫–ઉપર આપણે જોયું, કે જ્હોન ને બૈરને વચ્ચે ઘણે ગંભીર અણબનાવ થઈ ગયું હતું. પિપને નભતું આપ્યા પછી જહીંને બેરોને પિતાની સાથે ફસ જવા ને ત્યાં રાજા ફિલિપ સામે લડવા હુકમ કર્યો, ને તે માટે ફરી તે તેમની પાસે સર્ણ રીતે નાણું કઢાવવા મં. પિોપે આ વખતે રાજાને પક્ષ લીધે; પણ ન આચંબિશપ લેંગાટન બૅરને સાથે ભળે. તેણે તેમને ઘણું ઉપયોગી સલાહ