________________
ઇ. સ૧૭પા–આર્કટને ઘેરે. બીજે કર્ણાટક વિગ્રહ. ઇ. સ. પંe૫૭–પ્લાસીનું યુદ્ધ, કંપનિની બંગાળામાં સર્વોપરિ સત્તા. ઇ. સ. ૧૭૬૦–વાંદિવાશનું યુદ્ધ. કંપનિની કર્ણાટકમાં સર્વોપરિ સત્તાઇ. સ. ૧૭૬૪–બકસરનું યુદ્ધ, શાહઆલમ ને શુજા-ઉદ્-દૌલા ઉપર ફતેહ. ઈ. સ. ૧૭૬૫–બંગાળાને બિહારની દીવાની કંપનિને અલ્લાહાબાદને કરાર ઇ. સ. ૧૭પ૬-૬૩–સાત વર્ષને વિગ્રહ-Seven Years, War. ઇ, સ, ૧૭૫૬–બિંગને માઇનૉક આગળ પરાજય, સિરાજ-ઉદ્દૌલાની - કલકત્તાની સવારી. બ્લેક હેલ – કલકત્તા. ઇ. સ. ૧૭પ૭–કબરલેંડને યુરોપમાં પરાજય. ફ્રેડરિકની ફતેહ. પ્લાસીની
લડાઈ ઈસ્ટ ઈન્ડિઆ કંપનિની બંગાળામાં ફતેહ. ઇ. સ. ૧૭૫૮-કેનેડામાં વૂલ્ફની લૂઈબુર્ગ પાસે ફતેહ. ઇ. સ. ૧૭૫૦–લંગૉસબેને વિબે બે આગળ અંગ્રેજોને દરિઆઈવિજય.
જર્મનિમાં ફ્રેડરિકને વિજય-પરાજય. કવીબેક આગળ વૂલ્ફની ફતેહઇ. સ. ૧૭૬૦–રાજાનું મરણ. મેટ્રિઅલ કબજે. કેનેડા ખાલસા.
વાંદિવાશ આગળ કૂટની ફતેહ. ઈ. સ૧૭૬૧–પિટ પદભ્રષ્ટ. પોંડિચેરી ખાલસા. ઇ. સ. ૧૭૬ર–સ્પેઈન સાથે લડાઈ મનિલા કબજે. ઇ. સ. ૧૭૬૩–પેરિસને કરાર. લડાઈનાં કારણો. પેરિસના કરારનાં પરિ
ણામે. પિટનો કારભાર: (૧) ૧૭૫૬-૫૭. (૨) ૧૭૫૭–૯૧. તેની રાજ્યનીતિ-ફ્રેંચ સામ્રાજ્યને વેપારને તેડવાં; યુરેપનાં રાજ્યોને
ફાંસ સામે મદદ કરવી; અંગ્રેજ સામ્રાજ્ય ને વેપાર જમાવવાં. સાહિત્ય–બૉલિંગધ્રાક; લૉક; ચેસ્ટરફીલ્ડ; વૉલપલ મેડિસ્ટ પ્રવૃત્તિ
વેઝુલી; હિટફીલ્ડ. ઇ. સ. ૧૭૬૦-૧૮૨૦–ત્રીજે જ્યૉર્જ.
કારભારે. ઈ. સ. ૧૭૬૦-૬૧–પિટ. ઈ. સ. ૧૭૬૧-૬૩–બ્યુટ. ૩૦