________________
- ૧૮
ઈ. સ. ૧૭૬૩-૬૫–બેડર્ડ ને ગ્રેનવિલ. ઇ. સ. ૧૭૬૫-૬૬-રોકિંગહામ. ઇ. સ. ૧૭૬૬-૬૮–મોટો પિટ. ઇ. સ. ૧૭૬૮-૭૦--ઍફટન. ઇ. સ. ૧૭૭૦-૮૨–લૉર્ડ નૉર્થ. ઇ. સ. ૧૭૮૨-૮૩–રોકિંગહામ ને શેલ્બર્ન. ઇ. સ. ૧૭૮૩–ફોકસ ને લૉર્ડ નૉર્થ. ઈ. સ. ૧૭૮૩-૧૮૦૧–નાને પિટ. ઇ. સ. ૧૮૦૧-૨–ઓડિંગન. ઇ. સ. ૧૮૦૨-૬-નાનો પિટ. ઇ. સ. ૧૮૦૬–૧૮૦૭–ફોકસ, ગ્રેનવિલ ને પોટેડ. ઇ. સ. ૧૮૦૭-૧૨-પસિંવલ ને પૉટેલેંડ. ઇ. સ૧૮૧૨–૨૦—લિવપૂલ. ઈ. સ. ૧૮૨૦–રાજાનું મરણ.
અમેરિકાનો સવાલ અમેરિકાનાં સંસ્થાનોને વહીવટ; પૅરિસના તહથી બદલાએલી સ્થિતિ, બચાવનું ખર્ચ; વેપાર ઉપર અંકુશ. ઇ. સ. ૧૭૬૫–ગ્રેનવિલે પસાર કરેલ સ્ટેમ્પ ઍકટ. ઇ. સ. ૧૭૬૬-રોકિંગહામને હાથે સ્ટેમ્પ ઍકટ રદ. ઇંગ્લંડના સાર્વભૌમ
પણાનો ઠરાવ. ઇ. સ. ૧૭૬–ટાઉનશેન્ડની ચા ને કાફી ઉપર જગાતે. અમેરિકામાં - બ્રિટિશ માલનો બહિષ્કાર. ઇ. સ. ૧૯૯૦–નૉર્થે રદ કરેલી જગાતે. ચા ઉપર જગાત ચાલુ.
બેસ્ટનમાં તોફાન. ઇ. સ. ૧૭૭૩–બેસ્ટનમાં તેફાને ચાલુ. બેટનને શિક્ષા. ઇ. સ. ૧૭૭૪-મૅસેંગ્યુસેટ્સના હકો રદ. ફિલાડેલ્ફિઆમાં કોંગ્રેસ. ઇ. સ. ૧૭૭૫–લેકિસઝનની લડાઈને ગેઈગની હાર. ઇ. સ. ૧૭૭૬–સંસ્થાનનું સ્વતંત્ર જાહેર થવું. બંકરહિલની લડાઈને
લૉર્ડ હેવેની ફતેહ. બૂકલીન પાસે અમેરિકાની હાર.