________________
૧૬
ઇ. સ. ૧૯૫૬ ૬૧—મોટા પિટના કારભાર. ન્યૂયૅસલનું રાજીનામું.
ઈ. સ. ૧૭૬૦—રાજાનું મરણુ.
અંગ્રેજ સામ્રાજ્ય. મુસાફર
ઈ. સ. ૧૪૯૭ કૅબટ ઉત્તર અમેરિકામાં. ઇ. સ. ૧૫૮૩—ગિલ્બર્ટ ન્યૂ ફાઉન્ડલૈંડમાં.
અમેરિકામાં વસવાટ રાજાના પ્રયાસેાથી.
ઈ. સ. ૧૫૮૫ રેલેના પ્રવાસ, વર્જિનિઆમાં.
ઈ. સ. ૧૬૦૭—વર્જિનિઆમાં વસાહત. મેરિલૅંડમાં વસાહત. કૅરોલિના. જ્યાઁજિ.
પ્યુરિટનાનાં વસાવેલાં સંસ્થાને
ઇ. સ. ૧૬૨૦—ન્યૂપ્લિમથ. ઈ. સ. ૧૬૩૦—મૅસૅચ્યુસેટ્સ,
ઈ. સ. ૧૬૩૩—કનેક્ટિકટ તે ન્યૂહવન. ર્હાડ ટાપુ. પ્રજાનાં જીતેલાં
ઈ. સ. ૧૯૫૫—જામે/કાની જીત.
ઇ. સ. ૧૬૬૧ન્યૂયૉર્ક ને ન્યૂજર્સ ડચ પાસેથી તાખે. ઇ. સ. ૧૬૮૩—પેન્સિલવેનિઆ, પેને વસાવેલું.
હિંદુસ્તાન. ઈ. સ. ૧૬૦૦—ઈસ્ટ ઇન્ડિઆ કંપનિની સ્થાપના. ઇ. સ. ૧૬૧ર—સુરતમાં કાઠી.
ઇ. સ. ૧૬૩૯—મદ્રાસમાં કાઠી.
ઇ. સ. ૧૬૬૮-૬૯—મુંબઈના પટ્ટો.
ઈ. સ. ૧૯૧૭—ક્ખસિઅરનું ફરમાન.
ઇ. સ. ૧૭૪૪-૪૮—પહેલા કર્ણાટક વિગ્રહ.
ઈ. સ. ૧૯૫૧-૫૪—બીજો કર્ણાટક વિગ્રહઃ આન્ત; કાવેરી; આર્કેટ,
ઇ. સ. ૧૭૫૮–૬૩—ત્રીજો કર્ણાટક વિગ્રહઃ વાંદિવાશ. પાંડિચેરી.