________________
૧૫
ઈ. સ. ૧૭૧૮–ઑસ્ટ્રિઆ સાથે મૈત્રી. બિંગની સ્પેઈન ઉપર ફતેહ. ઈ. સ. ૧૭૧૯–Peerage Bill. ઇ. સ. ૧૭૨૮–સાઉથ સી કંપનિની નાદારી. વૉલપલની સત્તાને ઉદય.
કાર્ટરેટની રાજ્યનીતિ. ઈ. સ. ૧૭૨૫–વિનાના કરાર. ઑસ્ટ્રિઆની ગાદી માટે ખટપટે.. ઇ. સ. ૧૭૨૭– રાજાનું મરણ.
લ્ડિંગ અમીરોની સત્તા રાજાનું ચારિત્ર્ય.મંત્રિમંડળ-કેબિનેટ-ને ઉદય.
લ્ડિંગ મંત્રીઓને નાણુને કારભાર. વૉલપલની રાજ્યનીતિ. ઈ. સ. ૧૭ર૭-૬૦–બીજે જ્યૉર્જ. રાણી કેરેલિનાની સત્તા. ઈ. સ. ૧૭૨૧-૪૨–વૉલપલને કારભાર–સુલેહ; રાષ્ટ્રીય કરજમાં
ઘટાડો; Sinking Fund; પરદેશ સાથે વેપારની ટ; દાણને
જગતમાં સુધારાઓ; કૅબિનેટને વિકાસ. ઇ. સ. ૧૭૨૯–સેવિલને કરાર. ઇ. સ. ૧૭૩૧—વિનાને બીજે કરાર. ઈ. સ. ૧૯૩૮-રાણીનું મરણ. ઇ. સ. ૧૭૩૯–સ્પેઈન સામે લડાઈ. જેનકિન્સનું પ્રકરણ. ઇ. સ. ૧૭૪૧–નવી પાર્લમેન્ટ. વૉલપલની સત્તાને નાશ. ઈ. સ. ૧૭૪૨-૪૪–કાર્ટરેટને કારભાર. યુરોપમાં દરમ્યાનગીરી. ઇ. સ. ૧૭૪૩–ડેટિજનની લડાઈ ફેંચને પરાજય. ઇ. સ૧૯૪૪-૪૮-ઑસ્ટ્રિઆની ગાદીને વિગ્રહ. ઈ. સ. ૧૭૪૫–બીજા પ્રિટેન્ડરની સવારી. પ્રેસ્ટનપેન્સ પાસે તેની ફતેહ, 0 કલેડનની લડાઈમાં અંગ્રેજોની ફતેહ. ફૉન્ટિનેય પાસે અંગ્રેજોને પરાજય. ઈ. સ. ૧૭૪૬–હિંદમાં યુપ્લેનું રાજકારણ. પહેલે કર્ણાટક વિગ્રહ. ઈ. સ. ૧૭૪૮–એલાશાપેલનું તહ. ઇ. સ. ૧૭૪૫-૪૬–પેલહામોને નબળો કારભાર. અમેરિકામાં કાંસ ને - ઈગ્લેંડ વચ્ચે વિગ્રહ. સાત વર્ષના વિગ્રહનાં પગરણ. ઈ. સ. ૧૭૧૪–પેલહામનું મરણ. ન્યૂયૅસલને કારભાર.