________________
સાહિત્ય: કળા–ચૉસર, ઈ. સ. ૧૭૭૫–૧૪૦૦. મેલેરિ, ઈ. સ. ૧૪૦૦-૧૪૭૧. નૉર્મન્વિનું સ્થાપત્ય રિને સન્સ-સંસ્કૃતિને પુનર્જન્મ.
- ખંડ બીજે
ટયુડર વંશઃ ઈ. સ. ૧૪૮૫–૧૬૩. ઈ. સ. ૧૪૮૫-૧૫૦૯–સાતમે હેનરિ, ઇ. સ. ૧૪૮૭–લંબઈ સિગ્નેલનું બંડ. સ્ટાર ચુંબરની સ્થાપના. ઈ. સ. ૧૪–૯–પરકિનનું બંડ. ભૂમધ્ય સમુદ્રમાં ને ઉત્તર સમુદ્રમાં
ઈગ્લંડની વગ. હૉલંડ સાથે વેપારને કરાર. રાજકુંવરોનાં ને
રાજકુંવરીઓનાં યુરોપના દરબારમાં લગ્નો. ઈ. સ. ૧૫૦૯–૪૭–આઠમ હેનરિ. ઇ. સ. ૧૫૧૩-Battle of the Spurs. ઈ. સ. ૧૫ર૦–ફીલ્ડ ઑવ્ ધ ક્લૉથ ગેલ્ડ હેરિને કાંસના
રાજા કાંસિસ સાથે મેળાપ અને પાંચમા ચાર્લ્સ સાથે મિત્રભાવ.
રાણુ કેથેરિનને સવાલ. ઈ. સ. ૧૫૯–વૂડ્ઝી સત્તાભ્રષ્ટ. વૂલ્કીની રાજ્યનીતિઃ સુલેહ; ઈગ્લેંડનું - યુરોપમાં વજન, કેળવણ; તેની અભિલાષાઓ. રેફર્મેશન, ઈ. સ. ૧૫ર૯–લ્યુથરને પેપ સામે વિરોધ. ઇ. સ. ૧પ૩ર–ઍનબલીન સાથે રાજાનું લગ્ન. ઇ. સ. ૧૫૩૫-હેનરિ ને પિોપ વચ્ચે તકરાર. ઇ. સ. ૧૫૩૯-૪૭–પાર્લમેંટના પિપ સામેના કાયદાઓ. Pilgrimage
of Grace. મઠની મીલકત ખાલસા. સ૧૫૪૦–કોમલને દેહાંતદંડ. તેની રાજ્યનીતિઃ-રમના ચર્ચથી - ઇંગ્લંડની સ્વતંત્રતા. ઇ. સ. ૧૫૪ર–સોલ્વમૉસ પાસે સ્કૉટ રાજાની હાર. ઈ. સ. ૧૫૪૭–રાજાનું મરણ. તેની રાણીઓઃ કેથેરિન, ઍનાબેલીન;
જેઈન સીમર, ઍન ઑવ્ કલીઝ; કેથેરિન હાર્વર્ડ, કેથેરિન પાર. ઇ. સ. ૧૫૪૭-૫૩–છો એડવર્ડ. ઇ. સ. ૧૫૪૭–૪૯–સૉમરસેટને કારભાર. ઉદાર રાજ્યનીતિ.