________________
લંકેસ્ટર વંશ
ઇ.સ. ૧૩૯૮-૧૪૧૩_થે હેનરિ. ઇ. સ. ૧૨૯૯–ડગ્લસ અને પર્સનાં બંડે. ઈ. સ. ૧૪૦૩–પર્સિની હાર. સ્કોટ લોકોની હાર. ઇ. સ. ૧૪૧૩રાજાનું મરણ.
સ. ૧૪૧૩-૧૪રર–પાંચમે હેનરિ ક્રાંસ સામે ફરી લડાઈ ઇ. સ. ૧૪૧૫–અજનકુરની લડાઈ
સ. ૧૪ર૦–હેનરિને કાંસની ગાદીનું વચન.
સ, ૧૪૨૨–હેનરિનું ભરણ. ઇ. સ. ૧૪રર-૧૪૭૧-છ હેનરિ. ઈ. સ. ૧૪૯–જહૉન ઑવ્ આર્કને ઉદય. ઑલઆને ઘેરે. ઈ. સ. ૧૪૧૧–હોનને દેહાંતની સજા હેનરિન પૅરિસ મુકામે રાજ્યાભિષેક. ઈ. સ. ૧૪૫૩ રિચર્ડ, ડયુક ઑવ્ યોર્કની ખટપટ. અર્લ –
વારિકનો ઉદય. ઈ. સ. ૧૪૫૯–ચોકે ને વૈરિકનાં બંડ. બંને દેશપાર. ઈ. સ. ૧૪૬૦–વૉરિકની ફતેહ. વેઈકીલ્ડ પાસે ઍકનું માર્યા જવું;
વોરિકની હાર, સેઈન્ટ આબન્સ પાસે. ઈ. સ. ૧૪૬૧–રાઉટનની લડાઈ. રાજકુમાર એડવર્ડ રાજા. હેનરિનું
કાંસ નાસી જવું. ઈ. સ. ૧૪૬૫–એડવર્ડ ને વૈરિક વચ્ચે કુસંપ. ઇ. સ. ૧૪૬૯–એડવર્ડનું કાંસ નાસી જવું. ઈ. સ. ૧૪૭૨–બાર્નેટની લડાઈ. ટયુકસબરિની લડાઈ. એડવર્ડની ફતેહ.
હેરિનું ખૂન. એડવર્ડનું મરણ. ઈ. સ. ૧૪૬૧-૧૪૭૧–ચોથે એડવર્ડ ઈ. સ. ૧૪૭૧-૮૪–ત્રીજો રિચર્ડ ભત્રીજાઓનાં ખૂન. ઈ. સ. ૧૪૮૫–હરિ ટયુડરની સવારી. સવર્થફીલ્ડનું યુદ્ધ. રિચર્ડનું
માર્યા જવું.