________________
ઇ. સ. ૧૫૫૧—સૉમરસેટને દેહાંતદંડ.
ઈ. સ. ૧૫૪૯–૫૩—નૉર્ધમ્બરલેંડના કારભાર; પ્રોટેસ્ટંટ ઝનુન. લેડિ જેઈન ગ્રેના કિસ્સા.
ઇ. સ. ૧૫૫૩—લેડિ જેઈન ગ્રેને દેહાંતદંડ. નૉર્ધમ્મલૈંડને દેહાંતદંડ. ઈ. સ. ૧૫૫૩—રાજાનું મરણ.
ઇ. સ. ૧૫૫૩-૫૮—રાણી રિ
ઇ. સ. ૧૫૫૪—મેરિનું ફિલિપ સાથે લગ્ન.
ઇ. સ. ૧૫૫૫—ૉટિમર ને રિડલીને દેહાંતદંડ; ક્રૅન્સરને દેહાંતદંડ. કૅથૉલિક પંથની સ્થાપના.
ઇ. સ. ૧૫૫૮—કૅલેનું નુકસાન.
ઇ. સ. ૧૫૫૮-૧૬૦૩—રાણી ઇલિઝાબેથ
ઇ. સ. ૧૫૫૮—Act of Supremacy. Act of Uniformity. નવા ચર્ચની સ્થાપના.
ઇ. સ. ૧૫૬૪—ક્રાંસ સાથે મિત્રતા.
ઈ. સ. ૧૫૮૭—સ્કૉટ લોકાની રાણી મેરિને દેહાંતદંડ. ઇ. સ. ૧૫૮૮—આર્નેડાના પરાજય.
અંગ્રેજો કાડિઝમાં.
એસેકસ આયર્લેંડમાં.
ઇ. સ. ૧૫૯૬ ઇ. સ. ૧૫૯૯
ઇ. સ. ૧૬૦૦—ઇસ્ટ ઇન્ડિઆ કંપનિની સ્થાપના. ઇ. સ. ૧૬૦૧—આયર્લેંડમાં શાંતિ.
ઇ. સ. ૧૬૦૩—રાણીનું મરણ.
સાહિત્ય; શોધખેાળ; વેપારરાજગારઃ એન જ્હૉન્સન; એકન; ચૅલે; શેક્સપિઅર; સ્પેન્સર. નાવિકા-ડ્રેઇક; હૉકિન્સ; હાવર્ડ.
પ્રશ્નો
..
"The Chief fault of Henry selfishness. ' Examine, in the relations with (a) his ministers, the church.
VIII was his "monstrous light of this statement, his (b) his parliaments, (ē)