________________
ઈ. સ. ૧૦૧૧-૧૦૪૨–ડેનિશ રાજાઓના અમલ. સ્વેઇન; કૅન્યુટ; એડવર્ડ ધ કન્ફેસર.
ઇ. સ. ૧૦૪૨–૧૦૬૬—એડવર્ડ ધ કન્ફેસર, નૉર્મન લોકોની વગ નૉમૅડિના વિલિયમની ગાદી માટે ખટપટ. ગોંડવિનની પુત્રીનું રાજા સાથે લગ્ન; ગોંડવિનની સત્તા. ગૉડવિનના પુત્રા. હેરાલ્ડ, વેસેકસના મુખ્ય અધિકારી; રાજાનું મરણ; વિલિઅમની સવારી; હેરાલ્ડના ભાઈઓની ખટપટ.
ઇ. સ. ૧૦૬૬—હેરાલ્ડની હાર. તેનું માર્યાં જવું. નૉર્મનેાની તેહ. નૉર્મન રાજા
ઇ. સ. ૧૦૬૬–૧૦૮૭—વિલિયમ ધ કૅાન્કરર, સૅસનાનાં ખંડા; નવી રાજ્યવ્યવસ્થા–યૂડલ સિસ્ટમઃ—જમીનની વહેંચણી; જુદા જુદા ભાગામાં નવા નૉર્મન અમીરેશને વસવાટ; વફાદારીના સેગન; કોટકિલ્લાઓ; વસતિપત્રક; કડક અમલ.
ઇ. સ. ૧૦૮૯–૧૧૦૦—વિલિયમ રુસ, રાજાના ભાઈ રાર્ટ સાથે યુદ્ધ ને કરાર. ક્રૂઝેડના સંગ્રામની શરૂઆત. એન્સેલમ સાથે તકરારો. ઇ. સ. ૧૧૦૦–૧૧૩૫—પહેલા હેનરના અમલ. રાબર્ટ સાથે યુદ્ધ ને કરાર; નૉમૅડિ તામે, ઇ .સ. ૧૧૦૬, એન્સેલમ સાથે તકરારા. રાજા તરફથી ચાર્ટર અથવા હકપત્ર; કાયદાના સુધારા; અદાલતાની નવી વ્યવસ્થા; કુંવરનું ડૂબી જવું; રાજાનું મરણુ. રાજકુંવરી ટિલ્ડા ગાદીની વારસ. વિલિયમ કૈંકરરના ભાણેજ સ્ટિવનનું સિંહાસન ઉપર એસવું.
ઇ. સ. ૧૧૩૫–૫૪—સ્ટિવનના અમલ, ખુનામરકી. મટિલ્ડાના પક્ષકારાની સવારી ને તેમનાં ખંડા.
ઇ. સ. ૧૧૪૧—રાજાનું કેદ થવું. મિટડાના ખરાબ કારભાર. ટિડાના પુત્ર હેરિ સાથે કરાર. સ્ટિવનનું મરણુ. પ્લોજિનેટ વંશ
૧૧૫૪–૮૯—બીજા હેનરના અમલ, તેની સત્તાઃ–ઇંગ્લંડમાં, નૉમઁડિમાં ને મેઈનમાં; અંજૂમાં તે ટૂરેઈનમાં; એવિટેઈનમાં;