________________
બ્રિટનમાં સુધારાઓ-કરપદ્ધતિ; નવી લશ્કરી વ્યવસ્થા; અદાલતોની
ને કાયદાઓની એકસરખી વ્યવસ્થા; બેકેટ સાથે તકરાર. ઇ. સ. ૧૧૭૦–બેકેટનું ખૂન. ઈ. સ. ૧૧૭૪–આયર્લંડને બળવો. રાજાને વિજય.
સ. ૧૧૭૩–રાજપુત્રનાં બંડ. ઈ. સ. ૧૧૮૯-૯–રિચર્ડ જેરુસલેમ ઉપર સવારી.
ઈ. સ. ૧૧૯૨–જેરુસલેમના સુલતાન સાથે કરાર. લૉગચૅમ્પને
ઈંગ્લંડને વહીવટ. રાજાના ભાઈ જહાઁનની ખટપટ. ઈ. સ. ૧૧૯૪–જહૉનની હાર ને રિચર્ડ ફરી રાજસત્તા ઉપર. ઈ. સ. ૧૧૯૯-૧૨૧૬–રાજા જહોન, ઈ. સ. ૧૧૯૯-અંજૂ, ટરેનિ, ને મેઈનના પ્રાંતોનું નુકસાન ઈ. સ. ૧૨૦૪–નૉર્મડિનું નુકસાન. ઈ. સ. ૧૨૦૫-૧૩–લેંગ્ટન આર્ચબિશપની પદવી ઉપર. જહન ને પેપ
વચ્ચે તકરાર. હૉનનું નમવું. ઇ. સ. ૧૨૧૩–૧૫–બૅરોનું બંડ. ઈ. સ. ૧૨૧૫–બૅરની ફતેહ. મૅગ્ના ચાર્ટ ઉપર જહનની સહી.
કૅચ રાજકુંવર લૂઈની સવારી. ઈ. સ. ૧૨૧૬–રાજાનું મરણ. ઈ. સ. ૧૨૧૬–૭૨–ત્રીજે હેનરિ. ઇ. સ. ૧૨૧૬-૨૭–સગીર રાજા. પાકને કારભાર. ઈ. સ. ૧૨૨૭–રાજા કુલમુખત્યાર. પરદેશીઓની વિગ. બૅરનાં બડે.
પોપ સાથે સંધિ. ઈ. સ. ૧૨૫૮–ઑકસફર્ડની શરતો. ઈ. સ. ૧૨૬૧–સાઈમનનું ઈગ્લેંડ પાછું આવવું. ઈ. સ. ૧૨૬૪–રાજા ને રાજપુત્ર કેદ. . સ. ૧૨૬ષ–સાઈમનની પાર્લમેંટ. સાઈમનની હાર. તેનું મરણ. ઈ. સ. ૧૨૭૨–રાજનું મરણ