________________
સાલવારી અને માર્ગદર્શક વિષયો
ખંડ પહેલે ઈ. સ. પૂર્વે ૧૦૦૦–પ્રાચીન બ્રિટનેને વસવાટ, કેલ્ટ લેકોને વસવાટ,
બંનેનું મિશ્રણ ઈ. સપૂર્વે ૫૫–૫૪–જુલિસ સીઝરની સવારી. ઈ. સ. ૪૩–રેમના રાજ્યની સ્થાપનાકેટકિલ્લાઓ, રેમનાં સંસ્થાને,
રસ્તાઓ, શહેર, વેપાર, રોમની સંસ્કૃતિને પ્રચાર, સરહદનો
બચાવ; નિશાળે; લેટિન ભાષા; ખ્રિસ્તી પંથ. ઈ. સ. ૪૦૭–રોમના રાજ્યો નાશ. ઈ. સ. ૪૪૯–સ્કોર્લંડના પિકટ લોકોની ને આયર્લંડના ટ લોકોની
સવારીઓ. કેન્ટમાં ન્યૂટ (ઈute) લોકોને વસવાટ. ઈ. સ. ૪૫૦–સસેકસ, વેસેકસ, એસેકસ, ઈસ્ટ ઍગ્લિઓ, ને
નૉર્થ-અંબ્રુિઆમાં એંગલ લોકોને ને સેકસન લોકોને વસવાટ. રેમની સંસ્કૃતિને ને ખ્રિસ્તી પંથને વિનાશ. બ્રિટનનું વેઇલ્સ,
કૉર્નવલ, ટ્રંથસ્લાઈડમાં ભરાઈ જવું. ઇ. સ૬૨૦–નર્થ અંબ્રિઆનું સાર્વભૌમ રાજ્ય. ઈ. સ. ૭૨૦–મર્સિઆનું સાર્વભૌમ રાજ્ય. ઈ. સ. ૮૨૦–વેસેકસની સાર્વભૌમ સત્તા. રોમન કેથોલિક પંથને ફરી પ્રચાર. ઈ. સ. ૮૦૦-૮૭૦–ડેઈન લેકોની સવારીઓ. ઈ. સ. ૮૦-૯૦૦–આલ્ફા રાજાને અમલ,
ઈ. સ. ૮૯૧-૮૯ડેઈન લેકે સાથે લડાઈએ; કરાર; સુધારાએ; લશ્કર, નૌકાબળ; રાજ્યખર્ચને બંદોબસ્ત; કારીગરને ને પંડિતોને ઉત્તેજન, લૅટિન સાહિત્યનું ભાષાંતર; નિશાળાની સ્થાપના
અદાલતે; કાયદાઓનું એકીકરણ; ચર્ચને બંદોબસ્ત. ઈ. સ. ૯૦૦-૧૦૧૧-સેકસન રાજાને અમલ. એડવર્ડ, એથલસ્ટન, - એડગર, એથલરેડ, ૨૮