________________
92th
૩૪
સોમ
સન
૧૧૯૧ તેની સાથે ફ્રાંસ, ઑસ્ટ્રિ તે સિસિલિના રાજાએ તે ખુદ (Emperor) પાદશાહ પોતે, એટલા રાજવંશીએ નીકળી પડયા; પેલેસ્ટિનમાં તેઓએ એકર, જાફ્રા તે જેરુસલેમ ઘણી મહેનતે સર કર્યાં; પણુ લૂંટના ભાગ પાડતાં તેએ અંદર અંદર લડી પડ્યા ને જો મુસલમાન સુલતાન મરી ગયા ન હેાત તો તેમને ઘણું વેઠવું પડત પણ ખરૂં, ઈ. સ. ૧૧૯૩. દરમ્યાન ઈંગ્લેંડમાં લાકાએ નિર્દોષ યાહુદીઓને વધ કર્યો અને તેમાંના કેટલાકાને રજપુતાના જેવું જૌહર કરવાની ફરજ પણ પાડી. રિચર્ડના અમલદારો લોકો ઉપર ખૂબ જુલમ કરતા. ખરના રાજાના નાના ભાઇ જ્હાનના પક્ષમાં ભળ્યા. હૅનને ગાદી જોઈતી હતી; ફ્રાંસના રાજાએ તેને મદ