________________
૩૩
બરને તે યુરેપના કેટલાએક રાજ્યકર્તા, તેમને મદદ કરતા. હેરિ તે જ્યાફ્રે મરી ગયા તેથી રાજાના મરણ પછી રિચર્ડ ગાદીએ આવ્યા, જુલાઇ, ઇ.સ.૧૧૮૯,
(6
પહેલા રિચર્ડ (Richard Coeur de Lion), ઇ. સ. ૧૧૮૯-૯૯.—રિચર્ડ સ્વભાવે વિલિયમ રુસ જેવા હતા. તે એટલો બધે લગ્ન તે જોરાવર હતા કે લોકો તેને (Coeur de Lion) સિંહના જેવી છાતીવાળા કહેતા. તે હાથના ધણા છુટા હતા તે લડવામાં ઘણા બહાદુર ને સાહસિક હતા. સંગીત, મેળાએ, ભપકે એવું રિચર્ડને બહુ ગમતું. તેની ટેવા રાજાના જેવી નહાતી; વચનેને તે ભંગ કરતા ને ખરા ધર્મ શું તે સમજ્તા નહિ, છતાં તે ખરે (Knight) નાઇટ હતા. ખ્રિસ્તી ધર્મને માટે, સ્ત્રીજાતિને માટે અને સિપગીરી માટે તે ગમે તે જોખમ ખેડતા. ઈંગ્લેંડમાં તે દસેક માસ રહ્યા હશે; બાકીના વખત તેણે દેશાવરમાં તે ખાસ કરીને જેરુસલેમ અજે કરવામાં ગાળ્યા. • સલમાન-તુર્કો-પાસેથી તે પવિત્ર શહેરનો કબજો લેવા આ વખતે યુરોપની નાની મોટી તમામ ખ્રિસ્તી પ્રજા તનતડ મહેનત કરી રહી હતી. લગભગ સે વર્ષ અગાઉ એક વૃદ્ધ, રીંગણા ને ધોળી દાઢીવાળા પિટર નામના સાધુએ ખચ્ચર ઉપર હાથમાં ‘ક્રાસ ” (Cross) લઈ યુરેપમાં ગામેગામ ફરી રાજાએને, ધર્મગુરુઓને, ઍરોને, વેપારીઓને, તે ખેડુતને ક્રાઇસ્ટની પવિત્ર ભૂમિ જેરુસલેમને બચાવવા તેના ઝીણા પણ મનોહર અવા×થી ઉશ્કેર્યા હતા. સે। વર્ષ થયાં યુરેાપની ખ્રિસ્તી પ્રજા તે દિશા તરફ પેાતાનું નાણું, લેહી, વગેરે વરસાવતી હતી. રિચર્ડના વખતમાં ત્રીજી વાર આવી લડાઈ કરવાની પાપે આજ્ઞા કરી. રિચર્ચો તુરત જ તેમાં ઝંપલાવ્યું. અંગ્રેજ પ્રજા સામાન્ય રીતે તે સાહસથી અલગ રહી; જો કે યુરોપની બીજી પ્રજાએ તે ક્રુઝેડ (Cross—aid)થી ગાંડીતુર થઇ ગઇ હતી, તે એટલે સુધી કે એક હોકરાછોકરીઓની પલટન પણ તુર્કી રાજધાની ઇસ્તંબુલ સુધી પહોંચી ગઈ હતી. રિચર્ડે ઇંગ્લેંડના લોકો પાસે ખૂબ નાણું કઢાવ્યું, ર.જ્યના કારભાર લાગચપ નામના પોતાના વક્ાદાર નેકરને સોંપ્યા, ગમે તે પ્રકારે બરના પાસેથી પૈસા લઈ તેમના જુના હકો તેમને પાછા સાપ્યા, પેાતાના એ ભાઇએ જ્લાન તે જ્યાને પણ ખૂબ જમીન આપી ખુરા કર્યો, તે પછી ધર્મનું યુદ્ધ કરવા કુચ કરી, ઈ. સ.
૩ B