________________
આથર્કડ
+s4k
- અસર કી
ન.પ.પ.
યુઝ (Tolouse)નો કબજે લેવા યત્ન કર્યો, ઇ. સ. ૧૯૫૯-૬૧
લંડના સગીર રાજા માલ્કમ પાસેથી તેણે કંબલંડ ને નૈધંબ્રિઆ પડાવી લીધાં અને ઉત્તર વેઈલ્સને રાજા પાસેથી ખંડણી વસુલ કરી.
આયર્લંડમાં એક બંડખેરે લીનસ્ટર ઉપર હુમલો કર્યો ને તેના રાજાને કાઢી મૂ કશે. લીનસ્ટરના રાજાએ હેન રિની મદદ માગી. વેઈલ્સના બૅરને પણુ લીસ્ટરની વહારે ચડ્યા, ને અલ ઍવુ પકે તેમની આગેવાની લીધી. પિપે આ કૃત્યને પોતાની અનુમતિ આપી; તેથી અંગ્રેજોએ આયર્લંડનો ઘણે ભાગ જીતી લીધે ને હેન રિએ તે દેશના રાજ્યકર્તાઓ પાસે ઈગ્લેંડનું સર્વોપરિપણું કબૂલ કરાવ્યું, ઈ. સ. ૧૦૬૬–૭૨.
હેન રિને ચાર પુત્રો હતાઃ હેનરિ, કે, રિચર્ડ ને નહીં. પણ તેને તેમની સાથે બનતું નહિ ને રાજાના શત્રુઓ કાંસને રાજા, લંડને રાજા,