________________
૪૪૫
આવું સામ્રાજ્ય દુનિયાના ઇતિહાસમાં હજુ સુધી થયું નથી. વસતિ,. રાજકીય સંસ્થાઓ, હવામાન, પેદાશ, આયાત ને નિકાસ, વેપાર, ગમે તે દૃષ્ટિએ તે સામ્રાજ્યને વિચાર કરવામાં આવે, તે તેમાં એક લક્ષણ ખાસ સ્પષ્ટ થઈ શકે છે-તે લક્ષણ તેની વિવિધતાનું છે. આ સામ્રાજ્ય ટકી રહે તે માટે ઈંગ્લેંડના લેાકેાએ નીચેની બાબતે ખાસ લક્ષમાં રાખવી જોઈ એઃસામ્રાજ્યના લોકેામાં સંતાષ રહેવા જોઈ એ; સામ્રાજ્યના ભાગા સાથે ઈંગ્લેંડના વ્યવહાર અસ્ખલિત રહે તે માટે રેલ્વે, સ્ટીમરો, તે વિમાનાના ધારી રસ્તાઓના ખજો ઇંગ્લેંડના હાથમાં રહેવા જોઈ એ; સામ્રાજ્યના પ્રદેશની આર્થિક સ્થિતિ સુધરવી જોઈ એ; સામ્રાજ્યના પ્રદેશ દુનિયાના જે ભાગમાં ડ્ડાય તે ભાગનાં પર રાજ્યેા સાથે મિત્રતા રહેવી જોઇ એ, અથવા તેમની સામે યુદ્ધ કરવાના પ્રસંગ આવે ત્યારે તેહ માટે પૂરી તૈયારી હાવી જોઈ એ; અને છેવટે ખાસ તા, ઈંગ્લેંડના લેાકેામાં સામ્રાજ્ય માટે અભિમાન, મૈં સામ્રાજ્યને વહીવટ કરવાની ને તે ઉપર નજર રાખવાની ખાસ શક્તિ, હાવાં જોઇ એ. હિન્દુસ્તાન એ સામ્રાજ્યના ખાસ અગત્યના પ્રદેશ ગણાય છે, તે ઈંગ્લંડની અત્યારની વગ હિન્દુસ્તાન દેશ સાથેના તેના નિકટ સંબંધને આભારી છે.