________________
પણ ઈગ્લેંડમાં પરિશ અથવા નાનાં ગામડાઓ ને કાઉન્ટિ કે પ્રાંત અત્યારે બહુ અગત્ય ધરાવતાં નથી. સો અંગ્રેજોમાં એંસી અંગ્રેજો શહેરોમાં વસે છે. તેથી સ્થાનિક સ્વરાજ્યમાં શહેરને વહીવટ ખાસ અગત્ય ધરાવે છે. શહેરને વહીવટ કરતી સંસ્થાના સભાસદો Aldermen અથવા Councillors કહેવાય છે, તેને પ્રમુખ મેયર અથવા લૉર્ડ મેયર Lord Mayor કહેવાય છે. શહેરનો વહીવટ કરનારી સંસ્થા Town Council કહેવાય છે ને તેના સભાસદને ત્રીજો ભાગ દર ત્રણ વર્ષે ને ચુંટાય છે. પરિણામે વરણું દર વર્ષ થાય છે. કાઉન્સિલર શહેરને વહીવટ કરવા માટે એક નાની સમિતિ નીમે છે ને મેયર પસંદ કરે છે. આ મેયર અને નાની સમિતિ આખા શહેરને વહીવટ કરે છે. એ વહીવટ પાર્લમેંટે તેમને આપેલી સત્તાઓ પ્રમાણે થે જોઈએ. શહેરને વહીવટ હવે રોજેરોજ ઘણો મુશ્કેલ ને વિગતવાર થતું જાય છે તેથી તે કામકાજ oggi ogei vidi 12 ogel ogel Standing Committeesકાયમ સમિતિઓ મારફત ને પગારદાર અમલદારે મારફત કરવામાં આવે છે. પરિશ, કાઉન્ટિ, ને મેટાં શહેરે ઉપરાંત નાનાં શહેર ને તાલુકા (Rural Areas) માટે પણ આવી વ્યવસ્થા રાખવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્ય ઉપર દેખરેખ રાખવાની સત્તા Ministry of Healthઆરોગ્યના પ્રધાનને આપવામાં આવે છે. પહેલાં આ દેખરેખ Local Government Board-સ્થાનિક સ્વરાજ્યનું બોર્ડ રાખતું.
સ્થાનિક સ્વરાજ્યનું કેટલુંક કેળવણું વગેરેનું ખર્ચ મધ્યવર્તી સરકાર ને સ્થાનિક સરકાર બંને ભોગવે છે; લોકો તે માટે કર વેરા આપે છે, ઉપરાંત કરજ કરીને કેટલુંક ખર્ચ કરવામાં આવે છે.
કેળવણી, આરોગ્ય, બેકારી(Unemployment), કામદારે માટે કાયદાઓ-ઈંગ્લંડમાં ને સ્કૉલેંડમાં પ્રાથમિક કેળવણી મફત અપાય છે. દેશની જુદી જુદી ધાર્મિક સંસ્થાઓ પણ પિતાને ખર્ચે બહુ સારી નિશાળ ચલાવે છે. માધ્યમિક કેળવણી ને ઉચ્ચ શિક્ષણ માટે