________________
૪૪૧ અદાલત (Court of Criminal Appeal)માં અપીલ થઈ શકે છે. પંચમાં બાર જણ હેાય છે.
શકમંદ મરણ થયું હોય તો તેને પ્રાથમિક ન્યાય કૉરેનર (Coroner) આપે છે, પણ કોરોનરને પંચની મદદ લેવી પડે છે.
ઉપર તે આપણે ઇંગ્લંડની ફોજદારી અદાલતે જોઈ હવે આપણે તે દેશની દિવાની અદાલતે જોઈએ. નાના દિવાની દાવાઓ કાઉન્ટિ કેર્ટીમાં ચૂકવાય છે અને આ અદાલતમાં પણ પાંચ માણસોને પંચની મદદ લેવામાં આવે છે; પણ તે માટે દાવાની રકમ પાંચ પાઉંડથી નીચે હેવી જોઈએ નહિ. કાઉન્ટિ કોર્ટના ફેસલા સામે વડી અદાલત–હાઈ કોર્ટમાં અપીલ નંધાવી શકાય છે:
હાઈ કોર્ટ દિવાની ને ફોજદારી સત્તા ધરાવે છે. હાઈકોર્ટના દિવાની વિભાગમાં ત્રણ જાતની અદાલતે છે–(૧) King's Bench Division,
જ્યાં કેટલાક દિવાની ને ફોજદારી દાવાઓ અને ફરિયાદ આવે છે, (ર) Chancery Division, જ્યાં મીલકતના દાવાઓ નોંધાય છે, ને (૩) Probate, Divorce and Admiralty Division, ori 418a1all, ધણીધણીઆણી વચ્ચે ફારગતીના, ને દરિયા ઉપર ફરતાં વહાણ, સ્ટીમરે, વગેરે ઉપર થતા કિસ્સાઓ ઉપર દાવાઓ નોંધાય છે. હાઈ કોર્ટના ફેસલા સામે Court of Appeal–અપીલની અદાલતમાં અપીલ થઈ શકે છે, ને અપીલની અદાલત સામે હાઉસ ઑવ્ લૉર્ડ્ઝની અપીલની અદાલતમાં અપીલ નેંધાવી શકાય છે.
આ અદાલતે સિવાય પ્રિવિ કાઉન્સિલની કમિટિની એક જુદી અદાલત રાખવામાં આવી છે. આ અદાલત કેટલાંક સંસ્થાની ને હિંદની અદાલતના ફેસલાઓ સામે અપીલો સાંભળે છે. તે ઉપરાંત કેટલીક ધાર્મિક બાબતોના દાવાઓ પણ ત્યાં સેંધાય છે.
સ્થાનિક સ્વરાજ્ય –હવે આપણે ઈગ્લેંડનું સ્થાનિક સ્વરાજ્ય લઈએ. સ્થાનિક સ્વરાજ્ય (Local Self-government) ને નાનામાં નાને વિભાગ Parish–પંરિશ છે. ત્યાર પછી કાઉન્ટિ–પ્રાંત આવે છે.