________________
૪૪૦
છે તે લૈંકેસ્ટરની ડચિતા ઍન્સેલર કહેવાય છે. તે ઘણી વાર કારભારી મંડળ-કૅબિનેટના કાઈ સભાસદ હાય છે, પણ વસ્તુતઃ તે રાજાને તાકર ગણાય છે. . રાજાનું તમામ ખર્ચ લૅંકેસ્ટરની ચિના ઉત્પન્નમાંથી તે પાર્લમેંટે તેને આપેલી રકમ (Civil List)માંથી કાઢવામાં આવે છે.
૯. પેન્શન માટે પ્રધાન. આ પ્રધાનં ૧૮૦૦૦ માણસાને ઉપરી હાય છે અને તે દર વર્ષ છ કરાડ પાઉંડ જુદા જુદા લાકાતે પેન્શન આપવામાં ખર્ચે છે. આ ખાતું લડાઈ દરમ્યાન ખાલવામાં આવેલું.
૧૦. કામદાર વર્ગ માટે પ્રધાન.—ઇંગ્લિંડમાં કામદારવર્ગનું બળ રાજ રાજ વધતું જાય છે, અને બેકારી, હડતાળા, વગેરે માટે ખાસ લક્ષ અપાય છે. એ સધળું કામ આ ખાતું કરે છે.
૧૧. પાસ્ટ ઑફિસ.—ટપાલ, તાર, ને ટેલિફાન આ ખાતાં પાસે રહે છે, ને પેસ્ટમાસ્તર જનરલ કૅબિનેટમાં ખેસે છે. ઉપરાંત આ ખાતું સરકાર તરફથી વૃદ્ધ ને અશક્ત માણસને પેન્શના આપે છે.
અદાલતા.—રાજા ને પાર્લમેંટ કાયદાઓ કરે છે; અમલદારા તે કાયદાઓને અમલ કરે છે; ને કાયદા લાગુ પાડવાનું અથવા ન્યાય આપવાનું કામ અદાલતા કરે છે. નાના ગુન્હાને નાની પોલિસ અદાલતે ન્યાય કરે છે. જો ગુન્હા મેાટા હોય તે તેએકવાર્ટર સેશન (Quarter Session) નામની અદાલતામાં તેને ન્યાય કરાવવાનું કહે છે. અદાલતે પ્રાંતે તે મેટાં શહેરે માટે હોય છે. પ્રાંતાના મૅજિસ્ટ્રેટા કાઉન્ટિ મૅજિસ્ટ્રેટા (County Magistrates) કહેવાય છે ને શહેરના મૅજિસ્ટ્રા રેકર્ડર (Recorders) કહેવાય છે. આ અદાલતમાં કોઈ વાર પંચ (Jury)થી તા કાઈ વાર પંચ વગર કામ ચલાવવામાં આવે છે. જો ગુન્હા ગંભીર પ્રકારના હાય તેા લંડનની અથવા એસાઈઝ (Assize) માટેનિયત થએલા કોઈ શહેરમાં એસતી હાઈ કાર્ટ વ્ જસ્ટિસ (High Court of Justice)–વડી અદાલતમાં કામ ચલાવવામાં આવે છે. હાઇ કાર્ટાના ન્યાયાધીશાની નીમણુક લૉર્ડ ચૅન્સેલર કરે છે. હાઈ કોર્ટના ફેસલા સામે લંડનની ફેાજદારી અપીલની