________________
૪૩૯
હિન્દુસ્તાન માટે, (૬) Air Force—વિમાને માટે, અને (૭) Scottish Officeăાફંડ માટે.
આ ખાતાંઓનાં નામેા તેમનાં કર્તવ્યેાને એકદમ સૂચવે છે એટલે તે ઉપર વધારે લખવાની જરૂર નથી.
Admiralty-દરિયાઈ લશ્કર ખાવું.—જેમ જમીનના લશ્કર માટે જુદું ખાતું હોય છે તેમ દરિયાઈ લશ્કર માટે એક જુદું ખાતું રાખવામાં આવ્યું છે. તેને મુખી First Lord of the Admiralty કહેવાય છે.
૩. Board of Trade,—વેપાર માટે જે ખાતું રાખવામાં આવ્યું છે તે Board of Trade કહેવાય છે ને તેના પ્રમુખ (President) કારભારીમંડળના એક સભ્ય હાય છે.
૪. Ministry of Education.—કેળવણીખાતાંના પ્રધાન કારભારીમંડળમાંથી નીમાય છે.
Ministry of Health.—આરેાગ્યખાતું હજી હમણાં જ ખાલવામાં આવ્યું છે ને તેના મુખ્ય અમલદારની નીમણુક કારભારીમંડળમાંથી થાય છે. આ ખાતું દર વર્ષે એ કરાડ પાંડનું ખર્ચ કરે છે તે તેમાં ૪૦૦૦ માણસા કામ કરે છે.
૬. ખેતી ખાતું તે માછી ખાતું.—ઇંગ્લંડમાં ખેતી બહુ થતી નથી, છતાં તે માટે પણ જુદું ખાતું કરવામાં આવ્યું છે અને તેની નીચે માછીના ઉઘમને મૂકવામાં આવ્યા છે. આ ખાતાંને પ્રમુખ કારભારીમંડળના એકાદ માણસ હાય છે.
૭. જાહેર બાંધકામ ખાતું,—રસ્તાઓ, રાજમહેલો, વગેરે ઉપર આ ખાતું નજર રાખે છે તે તે માટે કારભારીમંડળમાંથી એક પ્રધાન કાઈ વાર નીમાય છે.
૮. બૅંકેસ્ટરની ચિતા ફૅન્સેલર.—ăકેસ્ટરમાં આવેલાં રાજાનાં જમીના અને જંગલો, તથા તેમનાં મહેસુલ માટે જે જુદો અધિકારી નીમાય