________________
૪૩૭)
તે
જ્યાંસુધી પાર્લમેંટના વિશ્વાસ ઉપર રહે છે, ને તે વિશ્વાસ ઉપરથી એકદમ ખસી જાય છે. તે દેશનાં બધાં ખાતાં સંભાળી લે છે, કારભાર તે પેાતાના વિરાધીઓને
ધરાવતા હોય છે ત્યાંસુધી માત્ર કારભાર ગુમાવી બેસે છે ત્યારે તે સત્તા સત્તા ઉપર જ્યારે હાય છે ત્યારે પણ સત્તાભ્રષ્ટ થતાં તે ખાતાંના સોંપી દે છે. કારભારીમંડળના સભાસદો આવી રીતે આવે છે તે જાય છે, પશુ દેશના કારભાર તે હરહંમેશ ચાલવા જોઈ એ, તેમાં કોઈ દિવસ વિક્ષેપ પડવા જોઈ એ નહિ. કારભારીમંડળના સભાસદો પોતાની સત્તા વખતે બધાં ખાતાંના ઉપયેગ માટે સામાન્ય નિયમો કે સિદ્ધાંતા નક્કી કરે છે ને ખાતાંના અમલદારો તે પ્રમાણે વર્તે છે. આ ખાતાંના અમલદારાને પાતાનાં ખાતાંને વર્ષાના અનુભવ હેાય છે તે તે અનુભવતા લાભ તેઓ રાજીખુશીથી કારભારીમંડળને આપે છે. કારભારીમંડળતા દરેક સભાસદ સાધારણ રીતે એકેક ખાતું પેાતાની પાસે રાખે છે. એ ખાતામાં ઈંગ્લંડની સિવિલ સર્વિસના ને તાબેદારી સર્વિસના અમલદારે। કાયમ ાકરી કરતા હેાય છે. કારભારીમંડળ ક્રી જાય છે. કારભારીમંડળ “લિબરલ” પક્ષનું હાય, કે “કાન્ઝર્વેટિવ” પક્ષનું હાય, કે“ સેાશ્યલિસ્ટ” પક્ષનું હાય-તે મંડળ વારંવાર બદલાતું જાય છે; પણ આ લાકે તે હરહંમેશ ખાતામાં નેકરી કર્યું જાય છે; તેમના પગારા, પેન્શન, વગેરે તેમને નિયમ પ્રમાણે મળ્યે જાય છે. તે ગમે તે રાજકીય પક્ષના હાય, પણ જ્યાંસુધી તે નિયમસર નાકરી ઉઠાવે ત્યાંસુધી તેમને ખીલકુલ કનડવામાં આવતા નથી. આ કારણથી બ્રિટિશ સામ્રાજ્યને કારભાર અસ્ખલિત ચાલ્યેા જાય છે. અનુભવી અમલદારો બિનઅનુભવી, પણ પ્રજામતને અનુસરીને વર્તવા બંધાએલા, કારભારીઓને સલાહ આપે છે; તે તે જ સાથે પ્રજામત પ્રમાણે કારભાર કરતા કારભારીમંડળના સભાસાના વિચારો પ્રમાણે પોતપાતાનાં ખાતાંઓના વહીવટ તે કરે છે. દરેક ખાતામાં કાયમના સેક્રેટરી (PermanentSecretary) હોય છે. તે ખાતાંને મુખી ગણાય છે. તેની ઉપર Under Secretary of State હાય છે. તે કારભારીમંડળના સભ્ય હાય છે. આ માણસ કારભારીમંડળ સાથે