________________
૪૩૧
werel
હાઉસ ઑવ લૉઝ–હવે આપણે પાર્લમેંટનું ત્રીજુ અંગ-હાઉસ ત્ લૉઝ લઈએ. આ સંસ્થા ઘણી જુની સંસ્થા છે. તે પ્રથમ ઘણી વગવાળી ને જોરાવર સંસ્થા હતી. આ સંસ્થામાં અત્યારે નીચે પ્રમાણે લકે બેસે છે –
(૧) ઈગ્લંડ, સ્કૉલંડ, ને આયલેડના ટેમ્પોરલ અમીર લગભગ ૭૦૦. Causys (Duke), Hiš azt (Marquess), auel (Earl), 41481672 (Viscount),ને બૅરનના (Baron) ચડતા ઉતરતા વર્ગોમાં આવી જાય છે. આ લોકોની જગ્યા વંશપરંપરા ચાલી આવે છે અથવા રાજાએ તેમને નવેસર તે જગ્યા વંશપરંપરા આપેલી હોય છે.
(૨) ચર્ચના પ્રતિનિધિઓ (Spiritual Peers).
(૩) અપીલો સાંભળવા જિંદગીભર બેસતા ચાર ન્યાયાધીશ (Lords of Appeal in Ordinary).
સ્પીકર (Speaker), અને લૉર્ડ ચૅસેલર, (Lord Chancellor).-રાજા પોતાનું ભાષણ કૉમન્સ ને લૉર્ડ્ઝની સંયુક્ત સભા સમક્ષ વાંચી રહે છે ત્યારે બંને નેખા પડી જાય છે ને પિતપોતાના સભાગૃહમાં ચાલ્યા જાય છે. પછી કૉમન્સ લોકો પોતાને પ્રમુખ-સ્પીકર-પસંદ કરે છે ને રાજાની સંમતિ મેળવ્યા પછી તે પ્રમુખ કામકાજ શરૂ કરે છે. હાઉસ
ઑવ્ લૉર્ડ્ઝન પ્રમુખ લૉર્ડ ચૅન્સેલર કહેવાય છે. પ્રમુખ અથવા સ્પીકરની સત્તા ને તેને હોદો ઘણું અગત્યનાં ગણાય છે. સ્પીકર ઉપર કૉમન્સની સ્વતંત્રતાને આધાર રહે છે. સાધારણ રીતે સ્પીકરની ખુરશી કાયમ રહે છે ને બધા રાજકીય પક્ષો સ્પીકરનાં તટસ્થતા, નિષ્પક્ષપાતીપણું અને પ્રમાણિકપણું ઉપર વિચાર કરી, કેઈ બિનઅનુભવી ને અજાણ્યા માણસને તે અગત્યની ખુરશી ઉપર બેસાડતા નથી. કૉમન્સમાં જે ભાષણો થાય, છે તે બધાં સ્પીકરને સંબોધીને કરવામાં આવે છે. સ્પીકર સભામાં સુલેહશાંતિ જાળવે છે, કૉમન્સના નિયમો પ્રમાણે ચર્ચાઓ કરવા દે છે, કઈ સભ્ય નિયમથી બહાર જાય તે તેને નિયમમાં લાવે છે, અનિયમિત ઠરાવો, વગેરેને ચર્ચાબહાર ઠરાવે છે, સુલેહશાંતિને ભમ