________________
૪૨૩
દરમ્યાન થાય છે. પ્રથમ તા રાજા મુખ્ય પ્રધાનની પસંદગી કરવામાં ખરી સત્તા વાપરી શકે છે. ખી, પ્રધાને ગમે તેટલા કરે પણ રાજા તા એકના એક રહે છે. તેથી રાજાના અનુભવ પ્રધાનેા કરતાં વધારે હાય છે ને તે કારણથી રાજા કારભારની ખાખતા વિષે પ્રધાનાને યોગ્ય સલાહ આપી શકે છે. પરદેશ સાથેના વ્યવહારમાં રાજા પ્રધાનને ખાસ સલાહ આપી શકે છે, કારણ કે ખીજા દેશાના રાજા સાથે ઈંગ્લેંડના રાજા સમાન ભાવે પત્રવ્યવહાર કરી શકે છે તે તેમની સાથે તેને સંબંધ પણ વધારે પાકા હેાય છે. છતાં રાજાને હંમેશાં પ્રધાનાને, પાર્લમેન્ટને, તે પ્રજામતને વશ રહેવું પડે છે. આમાં ખરી રીતે તેા રાજાને સારૂં છે, કારણ કે રાજ્યકારભારના જશ-અપજશ પ્રધાનેાને શિર રહે છે; અને રાજાની સત્તા ઓછી થઈ છે તેા તે સાથે જ રાજાની જવાબદારી તે રાજાની ચિંતા પણ ઘણી ઓછી થઈ ગઈ છે. ઈંગ્લેંડના રાજ્યતંત્રના પારિભાષિકમાં એક સર્વમાન્ય વાક્ય હવે ઘર કરી ગયું છે—The King can do no wrong—રાજા કાઈ ખાટું કામ કરી શકે નહિ. રાજા રાજકીય ખાટું નથી કરતા; દેશનાં રાજકીય અનિષ્ટો માટે રાજાને હવે જવાબદાર ગણવામાં આવતા નથી; પણ તેથી રાજા કાયદાની ઉપરવટ થઈ તે કાઈ ખાટું કામ કરી શકે નહિ.
King-in-Council.—પહેલાં ઈંગ્લેંડના રાજા પાસે એક માટું મંત્રિમંડળ રહેતું; કાળક્રમે આ મંત્રિમંડળની તમામ સત્તા હવે પાર્લમેંટના પ્રધાનમંડળ (Cabinet) પાસે ચાલી ગઈ છે; છતાં આ જીના મંત્રિમંડળ પાસે હજી કેટલીક નામની સત્તા રહી ગઈ છે, તે સત્તા અત્યારે રાજાને નામે પ્રધાનમંડળ વાપરે છે. બધાં જાહેરનામા ને હુકમા આ કાઉંસિલ ભારત કાઢવામાં આવે છે. જ્યારે જ્યારે રાજા નવી પાર્લમેંટને ખેલાવે છે ત્યારે હંમેશાં હુકમ આ કાઉંસિલ મારફત કરવામાં આવે છે. નવેા રાજા ગાદીએ આવે છે ત્યારે સારૂં રાજ્ય કરવાના સેગન તે આ કાઉંસિલમાં લે છે. પ્રધાના, બિશપેા, શેરિફા, વગેરે માટા મેાટા અમલદારે પાતાની નીમણુકા થયા પછી રાજાને વાદાર રહી તેાકરી કરવાનું વચન આ