________________
૪૧૬
રશિઆને ચેપ લાગ્યો. ઈ. સ. ૧૮૧૮ના નવેંબરમાં લેકેએ બળવો કર્યો કૈસરનું કુટુંબ પદભ્રષ્ટ થયું તે ને જર્મનિના બીજાં નાના મોટા રાજાઓ પણ રાજ્ય છોડી ગયા; દેશમાં એક મહાજનસત્તાક રાજ્ય (Republic) સ્થાપવામાં આવ્યું તે નવા રાજ્ય મિત્રરાજ્યોની સાથે સુલેહ કરી.
જર્મન સંસ્થાનો-મિત્રરાએ જર્મનિનાં તમામ સંસ્થાનો એક પછી એક તાબે ર્યો, જેમકે, ગેલેંડ, કામરૂન, પશ્ચિમ ને પૂર્વ આફ્રિકા, સામોઆ, બિસ્માર્ક આર્કિપેલે, સિંગટાઉ, વગેરે.
મિત્રરાજ્યોની ફતેહ, નવેંબર, ઇ. સ. ૧૯૮–ઈ. સ. ૧૯૧૮ના માર્ચ, એપ્રિલ, ને મે મહિનાઓમાં જર્મન સરદાર લડેન્ડેકે ત્રણ વાર અંગ્રેજોને કલે તરફ, આમીન્સ તરફ, ને પેરિસ તરફ ભગાડી મૂક્યા ને જે જમીન અંગ્રેજોને લેતાં ત્રણ વર્ષ લાગ્યાં હતાં તે જ જમીન તેમને ત્રણ દિવસમાં છોડી દેવી પડી. પણ ઉપર કહ્યું તેમ ખુદ જર્મનિમાં હારનો ગર્ભ પાકી ગયો હતો. મિત્રરાજ્યનાં બધાં લશ્કરોની સરદારી જનરલ ફંશ (Foch)ને આપવામાં આવી. પ્રેસિડન્ટ વિલ્સને અમેરિકાથી દશ લાખ માણસ મોકલ્યાં. જર્મન લશ્કરે પૅરિસ ઉપર દોડી આવતાં હતાં તે જોઈ ફોશે તેમને બીજી બાજુ ઉપર રેયાં; તુરત માઈલના માઈલોની આખી હાર ઉપર જર્મને રોકવામાં આવ્યા ને ત્રણ માસમાં તો તેઓ મિત્રરાજ્યોને બધે પ્રદેશ છોડી ચાલ્યા ગયા.
સેલોનિકાથી બબ્બેરિઆ ઉપર ચઢાઈ લઈ જવામાં આવી; બલ્ગરિઅને હારી ગયા. સર સ્ટેન્સિ મૌડ (Maude) બગદાદમાં દાખલ થયે; તુર્થી શરણ થયું ઑસ્ટ્રિઆને શહેનશાહ ક્રાંસિસ ઈ. સ. ૧૮૧૬માં ભરી ગયો; તેની જુદી જુદી પ્રજાઓ સ્વતંત્ર થઈ તેનું લશ્કર પણ હારી ગયું; આવી રીતે મિત્રરાની ચોમેર ફતેહ થઈ
રાજપલટો, રાજ્યપલટો, ને પ્રજાપલટે; નવી દુનિયા હવે વર્માઇલ મુકામે સુલેહ થઈ, અકટોબર, ઈ. સ. ૧૯૧૮. હૈઈડ જ્યૉર્જ,
**]bove men there is a moral law and above warfare peace.” General Foch.