________________
૪૧૫
ગયું. જર્મનિની સબમરીના વગર સૂચનાએ ગમે તે સ્ટીમરને હવે ડૂબાડવા માંડી–દાખલા તરીકે Lustania નામની અમેરિકાની સ્ટીમર આવી રીતે ડૂબેલી. આવાં કૃત્યોથી અમેરિકા ધણું ચીડાયું ને પ્રેસિડેંટ વિલ્સનની આગેવાની નીચે લડાઈમાં દાખલ થયું. આ વેળા સબમરીને રક્ષણ આપતી જગ્યાઓને-દાખલા કરીકે ઝીબ્રુગ ને સ્ટેંડને અંગ્રેજોએ કબજો લીધા, ઇ. સ. ૧૯૧૭.
રશિઆમાં રાજપલટે, ઇ. સ. ૧૯૧૭.—જર્મનિએ રશિઆને જે જબરદસ્ત ટકા માર્યા હતા તેની અસર હવે જણાવા લાગી. દેશમાં ભૂખમરો વધવા લાગ્યા. ઝારના અમલની પેાલ ખુલ્લી થઈ ગઈ. લોકોએ અળવા કર્યાં. સિપાઈ એ લેાકેાના થયા. મધ્યમ વર્ગના પ્રતિનિધિએ પહેલાં સત્તા ઉપર આવ્યા. ઝાર પદભ્રષ્ટ થયા; પણ લેનિન ને ટ્રાસ્કિની આગેવાની નીચે રાજ્યસત્તાવાદી (Soeialists)એએ બીજો ખળવા કર્યો; ઝારને ને તેના કુટુંબને મારી નાખવામાં આવ્યાં; તે સોવિએટ (Soviet)નો અમલ શરૂ થયા, માર્ચ–નવેંબર, ૧૯૧૭. તેઓએ ઇ. સ. ૧૯૧૮ના માર્ચમાં જર્મનિ સાથે સુલેહ કરી.
ઇલિની હાર, ઇ. સ. ૧૯૧૭,—ઇ. સ. ૧૯૧૭માં ઈટટલના વારા આવ્યેા. જર્મનેાએ ઈલિનાં લશ્કરને ઉત્તર ટિલિમાં સપ્ત હાર આપી.
વિમાનેાનું મળ.—આ લડાઈમાં બંને પક્ષે હવાઈ લશ્કરને એકદમ સુધારી દીધું. જર્મનિથી વિમાને ઉપર વિમાના ઈંગ્લેંડનાં શહેરા ઉપર ઊંચે ઉભાં રહી બૉંબ વગેરે ફેંકી લોકેાને સતાવતા. વિમાનાથી દરિયા ને જમીન ઉપર કાફલા અને લશ્કરાને અનેક પ્રકારની મદદ મળતી.
જર્મનિમાં રાજપલટા.—ઈંગ્લેંડમાં લૉઇડ જ્યાર્જ મુખ્ય પ્રધાન હતા; ક્રાંસમાં કિલમેથ્યૂ (Clemenceau) પ્રમુખ હતા; ટિલિમાં મુખ્ય સત્તા Mussolini–મુસાલિનિના હાથમાં આવી. બધે સ્થળે એક માણસના હાથમાં દેશની તમામ સત્તા આવી રહી. જર્મનિના લોકો ચાર વર્ષની લડાઈથી કંટાળી ગયા; કૈસરની પોલ જાહેર થઈ ગઈ. ત્યાં પણ