________________
૪૧૪
વં (Verdun) ઈ. સ. ૧૮૧૬માં જર્મને એ અસંખ્ય માણસના ભેગે વપૂના કિલ્લાઓ કબજે કર્યા, તે સોમ (Somme) નદી ઉપર અંગ્રેજોએ ને ફેંચેએ જર્મનએ કબજે કરેલે મુલક લઈ લીધો.
રૂમેનિઆની હાર–પૂર્વમાં રશિઅન સરદાર બૂસિફે ઑસ્ટ્રિઆને હરાવ્યું, પણ હિન્ડનબર્ગે નવા શત્રુ રૂમેનિઆનાં લશ્કરને સજજડ ઘાણ કાઢી નાખ્યો.
લૉઈડ જ્યૉર્જ, મુખ્ય પ્રધાન – ઈગ્લેંડમાં આ હારોથી મોટો કોલાહલ થઈ રહ્યો; લૉઈડ જ્યોર્જ ને સકિવથ લડી પડયા; પરિણામે લોઈડ જ્યૉર્જ મુખ્ય પ્રધાન બન્યા.
દરિયાઈ લડાઈ. જલેંડ, મે-જુન, ઇ. સ. ૧૯૧૬. અમેરિકા લડાઈમાં દાખલ –બંને પક્ષનાં લશ્કરે ચેતરફ જમીન ઉપર યુદ્ધ કરતાં હતાં ત્યારે તેમના કાફલાઓ તે શાંત પડી રહ્યા હતા. મિત્રરાજ્યના કાફલાઓ વેપારનું ને કિનારાઓનું રક્ષણ કરતા હતા. ઈગ્લેંડનું નૌકાસૈન્ય ડોવર પાસે ને ઉત્તરમાં કેનિના ટાપુ પાસે વહેંચાઈ ગયું હતું, ને ત્યાંથી જર્મન નૌકાસૈન્ય ઉપર પાકો પહેરો રાખતું હતું. બંને પક્ષ દરિયામાં સુરંગ નાખતા ને વહાણને ઉડાડી દેતા, પરસ્પર વેપારની જણસો કબજે કરતા ને એક બીજાને ભૂખે મારવાની કેશિશ કરતા. ઈ. સ. ૧૮૧૬ના મે માસની છેલ્લી તારીખે જર્મન કાફલો બ્રિટિશ કાફલા સામે થયે; બ્રિટિશ સરદાર જેલિક જર્મન કાફલામાં સપડાઈ જાત પણ કુનેહથી તેણે દુશ્મનને ઘેરી લીધા. સાંજ પડતાં તે તેમની પાછળ પડી શો નહિ; જર્મને નાસી ગયા; પણ ત્યાર પછી તેઓ કીલ બંદરથી કદી બહાર નીકળ્યા નહિ. મિત્રરાજ્યોએ તેમની સબમરીને પણ નાશ કર્યો એમડન (Amden) નામની સબમરીને આપણે ત્યાં મદ્રાસ ઉપર થોડીક સેકન્ડ સુધી તેને ભારે ચલાવ્યા હતા. ચિલિ પાસે જર્મનિને એક દરિયાઈ ફતેહ મળી. તે જ કાફલો ફૉકલંડન ટાપુઓ આગળ - દરિયાને તળીએ પહોંચ્યો એટલે જર્મનિનું દરિયાઈ બળ ઓછું થઈ