________________
પાંચમ જ્યોર્જ ઇંગ્લંડ ને યુરોપ. ઇ. સ. ૧૯૦૧-૧૪.–ગયા વિભાગમાં આપણે ઇંગ્લંડને પર રાજ્યો સાથેનો સંબંધ ઓગણીસમી સદીના અંત સુધી જે. જર્મન, રશિઆ, ફ્રાંસ, ઈટલિ. તુર્ક, જાપાન ને અમેરિકાનાં સંસ્થાને ઈંગ્લંડની અદેખાઈ કરતાં હતાં ને પરદેશ સાથેના વ્યવહારમાં ઇંગ્લંડ એકદમ એકલું થઈ ગયું હતું. વીસમી સદીમાં ધીમે ધીમે ઈગ્લેંડે બીજા રાજ્યો સાથે જુદા જુદા કરાર કર્યા ને યુરોપમાં પાછું તેનું વજન પડવા લાગ્યું. ઈ. સ. ૧૮૯૫માં ઈટલિ, જર્મનિ ને ઑસ્ટ્રિઆએ ત્રિપક્ષ કરાર (Triple Alliance) કર્યો હતો તેથી બધાં રાજ્ય પિતાનાં જમીન ઉપરનાં ને