________________
૪૦૦
.
. - S
*
તુર્કી હવે એક થતાં જતાં હતાં ને ઈગ્લડ-જર્મનિ વચ્ચે ધીમે ધીમે અંટસ વધતું જતું હતું. ઈંગ્લડે ક્રીટના ટાપુને તુકથી છૂટે પડવા દીધે–તે ટાપુ ગ્રીસને ગળી જવો હતો, ઈ. સ. ૧૮૮૭. ઇ. સ. ૧૮૮૮માં અમેરિકાનાં સંસ્થાનની સરકારે સ્પેઈનને હરાવી કયુબા (Cuba)ને ટાપુ સર કર્યો તે વખતે સૉલ્સબરિએ અમેરિકન પક્ષ લઈ બંને પ્રજાઓ વચ્ચે સુવાસ ઉત્પન્ન કરી. યુરેપનાં મોટા રાજ્યોએ ગરીબ ને નાદાર ચીનની સરકાર પાસેથી આ વખતે જુદા જુદા લાભો પડાવ્યા. સર હર્બર્ટ-લૉર્ડ-કિચનરે (Kitchner) સૂદનનો કબજે લીધે ને ત્યાં બ્રિટિશ હકુમત સ્થાપવામાં આવી. જે સૉલ્સબરિએ આ વખતે જરાપણ નબળાઈ બતાવી હોત તો ફાંસ ચેક્સ સૂદાનમાં દરમ્યાન થાત. મધ્ય આફ્રિકાની નાઈજર (Niger) પનિ પાસેથી હિંદુસ્તાનના ત્રીજા ભાગ જેટલી જમીન ઇ. સ. ૧૮૮૮માં અંગ્રેજ સરકારે ખેડી લીધી. રશિઆના ઝારના પ્રેત્સાહનથી દુનિયાનાં જુદાં જુદાં રાજ્યો વચ્ચે સુલેહ જળવાય તે માટે હેગ (Hague) મુકામે એક સર્વરાષ્ટ્રીય પરિષદ્ બોલાવવામાં આવી.
રાણી વિકટેરિઆનું મરણ; યુગપલટે ઈ. સ. ૧૯૦૧ --- આવી રીતે જ્યારે બ્રિટિશ ઈતિહાસ જગતના ઇતિહાસમાં ભળી જતો હતો ને માનવ ઇતિહાસના જુના કલેવરમાં નવું વીર્ય સિંચાતું હતું, ત્યારે ઓગણીસમી સદીના ઇતિહાસ, ને તેની સંસ્કૃતિ, એમ બંનેની સાક્ષાત્ મૂર્તિસમી મહારાણી વિક્ટોરિઆને આત્મા પણ તેના નશ્વર દેહને ઈ. સ. ૧૮૦૧ના જાન્યુઆરિની બાવીસમી તારીખે છોડી ગયે
વિકટેરિઆને યુગ: વાય, સામાજિક પ્રગતિ, વગેરે વિકટેરિઆના અમલ દરમ્યાન Science-સાયન્સની અજબ પ્રગતિ થઈ ને તે પ્રગતિને સમજાવવા માટે એ યુગના કવિઓએ, કળાકારોએ, ઈતિહાસના લેખકોએ અને મુત્સદીઓએ યોગ્ય પ્રયત્ન કર્યા. એમાં ટેનિસન કવિ-ઈ. સ. ૧૮૦૮–૧૮૦૨- પહેલું સ્થાન લેશે. તેણે The Princess, In Memoriam, Maud, Idylls of the King, gai jer મહાકાવ્યો લખ્યાં. લૉગફેલે (Longfellow)એ પણ સારી કીર્તિ મેળવી. બ્રાઉનિંગ (Browning) ઇ. સ. ૧૮૧૨-૮૮–ને તેની સ્ત્રી પણું