________________
૩૯૮ ટાપુઓની વધતી જતી વસતિને સંસ્થાનોમાં વસાવવી, ને દરેક સંસ્થાનને બ્રિટિશ સામ્રાજ્યના કારભારમાં ગ્ય વગ આપવી, એ તેની રાજ્યનીતિનાં નવાં સૂત્ર હતાં. એ પ્રમાણે તેણે કેનેડા, ઓસ્ટ્રેલિઆ, દક્ષિણ આફ્રિકા ને ન્યૂઝીલંડના પ્રતિનિધિઓને સામ્રાજ્યમાં સર્વસામાન્ય બચાવ, વેપાર, વસાહત, ટપાલ વગેરે પ્રશ્નોને વિચાર કરવાને નિમિતે જુદે જુદે વખતે જુદે જુદે સ્થળે એક પરિષદ્ (Imperial Conference)માં બેલાવવાની પ્રથા શરૂ કરી. ઈ. સ. ૧૮૮૭માં વિકટોરિઆ રાણીએ હીરક મહેત્સવ (Diamond Jubilee) ઉજવ્યું. ઈ. સ. ૧૯૦૧માં ઑસ્ટ્રેલિઆનાં જુદાં જુદાં સંસ્થાને એકત્રિત થયાં અને બ્રિટિશ પાર્લમેટે એકત્રિત સંસ્થાને કેનેડાના જેવું “સ્વરાજ્ય” આપ્યું.
બેર લેકે સાથે વિગ્રહ, ઈ. સ. ૧૮૯૮-૧૯૦૧–ર
-
-
-
-
-
-
-
- -
મખાના, બડ
કે જે પગલાની અના
જ
નિ.)
here all DOLLEGE SL