________________
૩૯૪
તેને ઈંગ્લેંડના રક્ષિત બનાવ્યા. ઇજિપ્તમાં ફ્રેંચ તે અંગ્રેજ મુત્સદ્દી રાજ્યતંત્રમાં મુખી થઈ પડ્યા હતા તે ત્યાંના લોકાને ઠીક પડયું નહિ. ઇ. સ. ૧૮૮૨માં અરખી પાશાએ ખંડ કર્યું. વૂલ્ઝીએ તેને હરાવ્યા ને સિલાન દેશપાર કર્યાં, ઇ. સ. ૧૮૮૨. ઈંગ્લંડે હવે ઇજિપ્તના કુલ કબજે
નીિ
પણ મુહ
કેપ વેસ્ટ ખાણિય
ઈશિત.
બિન સંગ
સદાન
ww
ના
Thi
બે પા
અભિસિન
નિખા
શબ્દપની
માન
લીધા. પહેલા કમિશનર મેજર મેરિંગે-લૉર્ડ ક્રામરે-તે દેશના રાજ્યતંત્રને ઘણું જ સુધારી દીધું. ઇ. સ. ૧૮૮૪માં સુદાનના અરમે ખેદિવની સામે ઉઠયા. ગ્લેંડસ્ટને ગાર્ડનને મોકલ્યા, તે ખાતુમ (Khartum)ને બચાવ કરતાં માર્યા ગયા. રશિઆએ અહ્વાન સરહદ ઉપર પેંજદેના પ્રાંતની માગણી કરી. હિંદના વાઈસરોય ડરિને જો કુનેહથી કામ ન લીધું હોત તે જરૂર લડાઈ સળગી ઉઠી હાત, ઇ. સ. ૧૮૮૫.
મારા
ગ્લેંડસ્ટનનું ખીજાં મંત્રિમંડળ પેાતાના મુખીને એટલું બધું વફાદાર નહાતું. આયર્લૅડ, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, સુદાન, વગેરેનાં પ્રકરણામાં