________________
૩૯૩
ગ્લેંડસ્ટના બીજો ને ત્રીજો કારભાર, ઇ. સ. ૧૮૮૦-૮૬ગ્લેંડસ્ટને આયર્લૅડનું પ્રકરણ વળી હાથમાં લીધું. આયર્લેંડના પાર્લમેંટના પક્ષ પાર્નેલ (Parnell)ની આગેવાની નીચે હતા. પાર્નેલના અનુયાયીઓ મંત્રીને લાંબાં લાંબાં ભાષણા કરી કામકાજ પાર પાડવા દેતા નહિ. આયર્લેડના લાકોએ “ બૉયકાટ ”ની હીલચાલ શરૂ કરી. સુલેહને ભંગ તે ત્યાં થયાં જ કરતા હતા. ઇ. સ. ૧૮૮૨ના મે માસમાં હરામખારાએ આઇરિશ સેક્રેટરિ લૉર્ડ ફ્રેડરિક કૅવેન્ડિશ તે તેના મદદનીશ મિ. ખર્કનું કિનિસ પાર્કમાં ધોળે દિવસે ખૂન કર્યું. ગ્લેંડસ્ટને સખ્ત કાયદા પસાર કર્યા. પાનેલ તે તેના અનુયાયીઓના વિરોધને દાબી દેવા ãડસ્ટને પાર્લર્મેટના કામકાજના નિયમોમાં ફેરફારો કરાવ્યા તે તેથી ભાષણા વગેરે ઉપર અમુક રીતે અંકુશ મૂકવામાં આવ્યા. હાઉસ ઑવ્ કામન્સના બંધારણમાં ફરીથી સુધારા કરવામાં આવ્યા, તે લગભગ વીસ લાખ નવા માણસાને મત આપવાના હક મળ્યા, જીન, ઇ. સ. ૧૮૮૫.
ગ્લેંડસ્ટનના ખીજા કારભાર દરમ્યાન મધ્ય, પશ્ચિમ, ને પૂર્વ આફ્રિકાની યુરેાપનાં રાજ્ગ્યા વચ્ચે વહેંચણી કરવામાં આવી. જર્મનિ, ઑસ્ટ્રિ અને ઇટલિએ પરસ્પર મદદ કરવાના કરાર કર્યા, ઇ. સ. ૧૮૮૧-૮૨. ટ્રાંસવાલના ખેર લોકોએ બળવા કર્યા તે માળુબા હિલ ઉપર અંગ્રેજ લશ્કરને કેદ કર્યું, ઇ. સ. ૧૮૮૧. ટ્રાંસવાલ કરી સ્વતંત્ર થયું. ગ્લેંડસ્ટને અધ્ધાન વિગ્રહના અંત આણ્યો ને અક્બાનિસ્તાનનું રાજ્ય અબ્દુરરહમાનને આપી Gladstone was an opportunist; Disraeli an idealist. Gladstone was highly ecclesiastical; Disraeli deeply religions. Gladstone's horizon was small and easily visible to the naked eye; Disraeli lived in a universe of wide expanses and large vistas. In every way they were antipathetic, contradictory, and incompatible. Pp. 208–209; Prime Ministers of 19th century, (1996) edited by Hearnshaw. એવા જ ખીન્ન સુંદર ચારિત્ર્યલેખનના નમુના માટે, Pol. Hist. of Eng. Vol. XII, P. 222મું જોવું.