________________
૩૮૯ એકદમ સમૃદ્ધ વાર્તા અંગ્રેજો સાહિત્યપ્રેમીઓને ચરણે રજુ કરી. એ વાર્તામાં કર્તાએ પિતાના જીવનનું આલેખન કર્યું છે. હવે તેણે રાજકીય, સામાજીક ને આર્થિક વિષય ઉપર વાર્તાઓ દ્વારા પિતાના વિચારે જાહેર કરવા માંડ્યા. નાદુરસ્ત તબીઅતને લીધે બેન્જામિને પેઈન, માલ્ટા, એશિઆ ભાઇનર, ને જેરુસલેમનો પ્રવાસ કર્યો. બાપનો વિચાર એવો હતો કે પુત્ર એક મટે વકીલ થાય ને કાયદાના જ્ઞાનમાં ને વકીલાતના ધંધામાં નામ કાઢે. પણ બેન્જામિન જુદી જ પ્રકૃતિને માણસ હતો. તેને તે પાર્લમેંટમાં દાખલ થઈ ઈંગ્લંડના રાજ્યતંત્રના ઇતિહાસમાં મોટું નામ કાઢવું હતું; તેથી ઇ. સ. ૧૮૫૭ માં તે પાર્લમેંટમાં દાખલ થયો. શરૂઆતથી ડિઝરાઈલિ ટોરિ પક્ષનો હતા; પણ પ્રજામતને અનુકૂળ રાજ્યતંત્ર હોવું જોઈએ એવા વિચારો તે હતો. Countysby અને Sysil જેવી વાર્તાઓમાં તેણે પિતાના વિચારે હવે જાહેર કર્યો ને પીલના કારભારની લગભગ તમામ વિગતો ઉપર ટીકાઓ કરવા માંડી. આ વખતે પીલે જુના ટોરિ વિચારેને ત્યાગ કર્યો હતો અને નવા “લિબરલ” વિચારને તે અમલમાં મૂકતો હતો. તેથી તેના જુના મિત્રોએ તેને પક્ષ છોડી દીધો ને તેઓએ ડિઝરાઈલિને પિતાના પક્ષની આગેવાની લેવા દીધી. ઈ. સ. ૧૮૫૧માં, ઈ. સ. ૧૮૫૮-૫૯માં, ને ઈ. સ. ૧૮૬૭માં તે ડબીંના મંત્રિમંડળમાં Chancellor of the Exchequer ખજાનચીને હોદા ઉપર નિમાયો, અને છેલ્લી વખતે તેણે પોતાના વિચાર પ્રમાણે પાર્લમેંટના બંધારણમાં યોગ્ય ફેરફારો પણ કર્યા. ઈ. સ. ૧૮૭૪ની ચુંટણીમાં જ્યારે લિબરલો હારી ગયા ત્યારે વિકટોરિઆ રાણીએ ડિઝરાઈલિને મુખ્ય પ્રધાન બનાવ્યો. જ્યારે જ્યારે તે કારભારી મંડળની બહાર રહે ત્યારે દરેક વાર તે કઈક અભુત વાર્તા લખી કાઢતે.
કૉન્ઝર્વેટિવ પક્ષને પુનર્જન્મ–ઈ. સ. ૧૭૯રથી ઠેઠ ઇ. સ. ૧૮૩૧ સુધી ટેરિ મુત્સદીઓએ ઈગ્લેંડને કારભાર ચલાવ્યો
જ્યારે તે બોલવા ઉભો થયો ત્યારે બધાએ તેની રીતભાત ઉપર મશ્કરી કરી ને તેને બોલતાં અટકાવ્યો. કોધથી તે બોલી ઉઠયોઃ-I will sit down now, but the time will come when you will hear me.