________________
અભ્યાસ કરાવ્યું, રોમના મહારાજ્યના કાયદાઓના કેટલાક સારા સારા ભાગે તેમાં ઉતાર્યા જુના લાંચીઆ ન્યાય કરવાવાળા અમલદારેને કાઢી મૂક્યા, ન્યાયની અદાલતે ઉપર પિતાને અંકુશ રાખી પ્રજાને અદલ ઈન્સાફ આપે, ઈગ્લેંડનાં જુનાં ને નોખા નોખાં ચલણને કાઢી એકસરખું ચલણ આખા દેશમાં દાખલ કર્યું, ને કરપદ્ધતિમાં પણ સુધારા કર્યા. પરિણામે રાજ્યનું ઉત્પન્ન ત્રણ ગણું વધી પડયું. વધેલા પૈસા વડે તેણે ભાડુતી લશ્કરે રાખ્યાં ને ઈંગ્લંડના બધા રસ્વતંત્ર લોકો (Freemen) ને લશ્કરમાં દાખલ કર્યા. બંનેનું લશ્કરી બળ આ સુધારાથી કમી થઈ ગયું. બધા લેકે માટે તેણે એકસરખી અદાલતે સ્થાપી ને એકસરખા કાયદા કર્યા. બંનેની અદાલતેની સત્તા નાબુદ થઈ. હેનરિએ પંચથી ઇન્સાફ કરવાનું ધોરણ ઈંગ્લંડમાં દાખલ કર્યું, પુરાવાને કાયદાઓને શિષ્ટ બનાવ્યા, ને દેહશુદ્ધિ (Ordeal) ને પુરા કાઢી નાખવા પ્રયત્ન કર્યો. તેણે તાજની સત્તા ફરી તાજી કરી.
ફાટેલા અમીરોના કિલ્લાઓમાં તેણે રાજાનાં માણસો ઘુસાડ્યો, નવા માણસેને બૅરન બનાવ્યા ને બાહોશ લોકોને નોકરીમાં રાખી તેમની સત્તાને ઘટાડી નાખી. હેનરિએ યાહુદીઓ (Jews) ને સારા લાભ આપી ઈંગ્લંડમાં સર ફીના ધંધાને ખીલવ્યો. જંગલની પેદાશ વધારવામાં આવી. શહેરેને વહીવટ પણ રાજાના અંગત કાબુ નીચે લેવામાં આવ્યું. પિતાની કાઉંસિલ (Curia Regis) ના કામકાજના તેણે બે વિભાગ પાડી નાખ્યા–એક ન્યાયનો ને બીજો વહીવટ કરવાનો વિભાગ.
આવી રીતે બીજા હેનરિએ ઇંગ્લંડના રાજ્યને યુરોપમાં વ્યવસ્થિત ને જોરાવર બનાવ્યું.
હેનરિની સત્તા –આ બધા સુધારા હેનરિ કેટલીક સરળતાથી દાખલ કરી શકે. હેન રિએ કાંસમાં કેળવણી લીધી હતી. યુરોપમાં જે હીલચાલ જોસભેર ચાલી રહી હતી તે તે નજરે જોઈ શક્યું હતું. તેને લાભ ઈગ્લેંડને મળે. વળી હેનરિ માત્ર ઇંગ્લંડને જ રાજા નહોતે; નામડિ ને મેઈનનાં સંસ્થાને તેને નોર્મન વંશના વારસ તરીકે મળ્યાં હતાં; બાપ પાસેથી હેનરિને અંજૂનું પરગણું મળ્યું હતું; ચ રાજા લૂઈની તજાએલી