________________
૨૭
પ્રકરણ ૬કું હ Angevin-એન્જેવિન-અથવા પ્લન્ટજેનેટ (Plantagenet) વંશના અમલ, ઇ. સ. ૧૧૫૪-૧૨૧૬ એન્જેવિન કે લૅન્ટજેટ વંશ.હરિના ખાપ Geoffreyજ્યા≠ Count of Anjou-કાઉંટ આક્ અંજા-કાંસ દેશને વતની હતા. તે પોતાના ટોપ-માથા ઉપરની ટોપી–ઉપર એક ફૂલ રાખતા તે તે ફૂલ લૅટિન ખેલીમાં Planta genista કહેવાતું; તેથી લોકો પણ જ્યાંફ્રેને Pantageet અથવા ફૂલવાળા કહેતા. હેનર જ્યોફ્રે મટિલ્ડાના પુત્ર હતા, તેથી હેન્દિર તે તેના વંશજો Plantagenets અથવા Angevinsઅંજૂ દેશના પુત્ર કહેવાય છે.
બીજો હેનરિ, ઇ. સ. ૧૧૫૪–૮૯. યુવાન રાજાના સુધારા—જ્યારે હેર ગાદીએ આવ્યા ત્યારે તેની ઉંમર એકવીસ વર્ષની હતી; પણ તેનામાં પહેલા વિલિયમના જેટલી અપાર શક્તિ હતી. સ્હેજ રાતા વાળ, ગોળમટાળ તે ભરાઉ મેઢું, ભારે પણુ મજબૂત બાંધાનું શરીર, મોટી મોટી ભૂરી આંખે; એટલેથી જ ગમે તે માણસ આ નવા તે યુવાન્ રાજાથી અંજાઈ ને ખાઈ જતા; પણ હેનર માત્ર કદાવર તે મજબૂત જ નહાતા. તે શિકારને તે રમતગમતને ધણા જ શોખીન હતા. રહેણીકરણીએ તે એક ગરીબ અંગ્રેજ જેવા દેખાતા. ગમે તે ખારાક ગમે તે વખતે તે લઈ શક્તા. કામ કરવાની તેનામાં અજબ શકિત હતી. કોઈ વાર તે નવરો બેસતા નહિ. એવું કહેવાય છે કે તે ચાલુ એ રાત સુધી એક જ ઠેકાણે કદી સૂતા નહિ હેય. તે દરેક વિષયનું જ્ઞાન ધરાવતા. ઇતિહાસ, કાયદાઓ, ફિલસુરી, સાહિત્ય, એ બધું તેને ધણું ગમતું. યુરોપની ઘણી ભાષાઓ તે જાણતા. તે પ્રજાની ફરિયાદોની દાદ એકદમ આપતા ને શાંતપણે તેનું બધું કહેવું સાંભળતા. તે વફાદાર મિત્ર થઈ શકતા, તેા તેટલા જ કટ્ટો વેરી પણુ થઈ શકતા. રાજા દેધે ભરાતા ત્યારે તેને કાઈ કાંઈ કહી શકતું નહિ. હેરિ દૂરંદેશીવાળા રાજા હતા. તેણે સ્ટિવનના નબળા રાજ્યતંત્રને ઉડાડી દીધું. કંડક પણ વ્યવસ્થિત રાજ્યવ્યવસ્થા ઈંગ્લંડમાં દાખલ કરી, દેશના કાયદાઓને