________________
અન
પ્રીલની પર
૨૯
S>e_ ?'
ત્રીજા હરિનું શાસન 24 મા તથી મળેલો મુલક બાપ તરથી મળેલા મુલક 13 શાણીને કાંઆવકમાં મળેલો મુલક
રાણી Eleanor−ઇલીનેારને પરણવાથી તેને ભાગ એકિવટેન (Aqui tain) પણ હે રિને મળ્યા હતા. તેણે આયલૈંડના કેટલોક ભાગ જીતી લીધે ને બ્રિટનિ પણ કબજામાં લીધું. આવી રીતે તે યુરોપમાં એક મોટાં રાજ્યને રાજા હતા ને ઈંગ્લેંડમાં રહેતા નાર્મન બરના સામે થાય તે તેમને તેાડી પાડતાં હેન્ડરને જરા પણ વાર લાગે એમ નહેતું. માત્ર ચર્ચ તે રાજ્યને પરસ્પર સંબંધ સુધારવા જતાં તેને નિષ્ફળતા મળી. એ બાબત હવે આપણે તપાસીએ.
ામસ એકેટ (એન્જેલમ).—હેરિ બૅરનેને દબાવી શકયા; પણ ચર્ચના સંબંધમાં તે ફાવી શકયા નહિ, કારણ કે ચર્ચના મુખી Anselem એન્જેલમ અથવા ટામસ એકેટ (Thomas Becket) તેની સામે થયા. ટામસ એકેટના જન્મ ઇ. સ. ૧૧૧૮ માં થયા હતા. તેના બાપ અસલ રૂએન (નામેડિ)ના વતની હતા, પણ ઇંગ્લંડમાં વસવાથી તે ભગભગ પાકા અંગ્રેજ થઈ ગયા હતા. લંડનના મેયર (Mayor) તરીકે પણ તેણે