________________
૩૭૯
સ્વતંત્ર મિજાજના હતા. રાણીની કે ખીજા હરકોઈ મુત્સદીની દરમ્યાનગીરી તે ધિક્કારતા. તેની રાજ્યનીતિથી ઇંગ્લંડ યુરોપની રાજ્યનીતિમાં આગેવાન થયું; એ જ સાથે તેના જોહુકમીપણાથી યુરાપનાં રાજ્યાના દરબારાને ઇંગ્લંડ ઉપરના ભરેસા ઘટી ગયા. પામરસ્ટન દેશના આગેવાન હતા ત્યાંસુધી જુદા જુદા રાજકીય પક્ષા તેના દબાણુમાં રહેતા; તેના મરણ પછી એ પક્ષા દબાણથી છૂટા થઈ ગયા અને ઈંગ્લેંડના ઇતિહાસમાં પણ નવું પરિવર્તન થયું. પામરસ્ટન ઇંગ્લેંડના છેલ્લા વૃદ્ધ મુત્સદ્દી હતા; તેના પછી નવા યુવાન આગેવાને આગળ આવ્યા અને તેમના કારભારામાં પણ એગણીસમી સદીના નવા વિચારોનું જોર ભળ્યું.
પ્રકરણ ૩૧મું
નવી લિબરલ અને કૉન્ઝર્વેટિવ રાજ્યનીતિઓ : ડિઝરાઇલિ અને ગ્લેંડસ્ટન, ઇ. સ. ૧૮૬૫૯૫.
નવા સવાલા.—પામરસ્ટનના મરી ગયા પછી જે નવાં મંત્રિમંડળાએ ઈંગ્લેંડના કારભાર સંભાળ્યો તેમને તદ્દન નવા જ કેાયડાઓ ઉકેલવા પડ્યા. પહેલાં તે। આ વખતમાં પાર્લમેંટનું બંધારણ ફરી ગયું; પ્રજામત પાર્લમેંટમાં વધારે પડવા માંડયા. બીજું, બ્રિટિશ સામ્રાજ્યના જુદા જુદા ભાગોના વહીવટ માટે યાગ્ય સૂત્રો ધડાયાં. ત્રીજું, યુરેાપમાં ટલિ અને જર્મનિમાં નવાં રાજ્યો થતાં ઈંગ્લેંડના પરદેશખાતાનેા કારભાર પણ એકદમ ફરી ગયા. ચેાથું, આયર્લેંડમાં એક રાષ્ટ્રીય પક્ષ ઉભા થયા. એ પક્ષને આયર્લેંડને ઈંગ્લંડથી સ્વતંત્ર નહિ, પણ તેની પાલમેંટના અંકુશથી મુક્ત કરવું હતું. આ જ અરસામાં આયર્લેંડને ઇંગ્લેંડથી દરેક બાબતમાં તદ્દન સ્વતંત્ર કરવાની હીલચાલ તે દેશમાં શરૂ થઈ. છેલ્લું, વિકટારિઆ રાણીના અમલનાં આ છેલ્લાં ત્રીસ
The veteran Parliamentarian, a Whig by association, a Conservative in sentiment, popular with the masses though he had small sympathy with their aspirations, had exactly represented the passing phase of public opinion. His death was the "letting out of the waters", and a prelude to a new era of stress and activity in domestic politics.