________________
૩૭૮
૧૮૬૪. ઈંગ્લેંડ લડવા ઈચ્છતું નહોતું તે લૂઈ તેપાલિઅનને ઈંગ્લંડનો ભરેસા નહાતા, તેથી બિસ્માર્કે હવે બીજો પ્રપંચ રચ્યા. ઇ. સ. ૧૮૬૬માં તેણે ઑસ્ટ્રિ સામે લડાઈ જાહેર કરી તેને હરાવી જર્મનિના પ્રમુખપણાથી બાતલ કર્યું, અને અંતે ચિઓ, હૅનાવર, વગેરેને પ્રશિઆમાં ભેળવી લઈ મેઈન નદીથી ઉત્તરનાં તમામ સંસ્થાનાને પ્રશિઆના રાજાના પ્રમુખપણા નીચે મૂકી દીધાં. આ વખતે પણ ઈંગ્લેંડ તટસ્થ રહ્યું. રાણી વિકટારિઆના મક્કમપણાથી મંત્રીએ દરમ્યાન થઈ શક્યા નહિ. પામરસ્ટન મરી ગયા હતા; પરિણામે પ્રશિઆ મેટા રાજ્યની કોટિમાં આવ્યું; બિસ્માર્કનું ખળ વધ્યું; પ્રશિઆને કીલનું ભવ્ય અંદર મળતાં ત્યાં ભવિષ્યમાં પ્રચંડ નૌકાસૈન્ય તૈયાર થયું; અને ઇ. સ. ૧૯૧૪-૧૮ના મહાયુદ્ધની તૈયારીઓ શરૂ થઈ.
ઇ. સ. ૧૮૬૫ના અકટાબર માસમાં પામરસ્ટન ૮૧ વર્ષની ઉંમરે મરી ગયા. બુઢ્ઢાપામાં પણ તેનામાં જુવાનીનાં ઉત્સાહ તે શક્તિ હતાં.
પામસ્ટનની રાજ્યનીતિ,ઉપરનાં પૃષ્ઠોમાં આપણે પામરસ્ટનની યુરેાપનાં જુદાં જુદાં રાજ્યેા સાથેની રાજ્યનીતિ તપાસી ગયા છીએ. પામરસ્ટન નહાતા લ્ડિંગ કે લિબરલ;નહેાતા ટારિ કે કૉન્ઝર્વેટિવ; તેમ તે રૅડિકલ પણ નહાતા. પરદેશ ખાતાના કારભારમાં તે કાર્નંગને ચેલે હતા; ખેલ્શિઅમ, ગ્રીસ, ટેલિ, સ્પેન, પોર્ટુગલ ને તુર્કીના તે મિત્ર હતા; પરદેશી પ્રજાએને તે સુખી ને જવાબદાર રાજ્યતંત્ર નીચે રહેલી જોવા ઇચ્છતા તે તે માટે પ્રયત્ન કરતા; તે પાર્લમેંટના જુના બંધારણને તાડવા ઈચ્છતા નહિ. તે ગરીખેાની યા ખાતે તે મજુરની પરિસ્થિતિ સુધારવા માટે તે હંમેશાં ઉત્સાહ બતાવતા; અંગ્રેજો તેને સારી પેઠે ચાહતા. આવી રીતે આંતર કારભારમાં તે કૉન્ઝર્વેટિવ હતા. એ કારણોથી લિબરલા, કૉન્ઝર્વેટિવા અને રૅડિકલા પણ તેને અનુમેદન આપતા. વસ્તુતઃ તે ઓગણીસમી સદીને નહિ પણ અઢારમી સદીના મુત્સદ્દી હતા. હરકેાઈ સવાલ ઉપસ્થિત થયા કે તુરત જ તે તેના ઉપર નિર્ણય કરી નાખતા, અને પછી કરેલા નિશ્ચય પ્રમાણે વર્તતા; એ બાબતમાં તે કદી ઢીલ કરતા નહિ. અંગ્રેજ પ્રજાને તે માનીતા મુત્સદ્દી હતા. રાણીને તે ગમતા નહિ, કારણ કે તે “ચટાક,” ગમ્મતી, ઉતાવળીએ, ઉદ્દત, તે