________________
૩૭ર
આ જ અરસામાં કાર્સ રશિઅન લશ્કરના હાથમાં ગયું. સાથે વિગ્રહને પણ અંત આવ્યો.
" પૅરિસનું તહ, માર્ચ, ઈ. સ. ૧૮૫૬ –રશિઆ તુકના પડેશમાં વધારે બળવાન થાય તે કઈ યુરેપી રાજ્યને ગમતું નહોતું. કાંસ ને ઈગ્લેંડ પણ એજ દિશામાં વધારે સત્તાવાન થાય તે પણ બીજા રાજ્યને ગમતું નહતું. આ કારણેથી ઑસ્ટ્રિઆની સરકાર બંને પક્ષ વચ્ચે સમાધાન કરવા દરમ્યાન થઈ. એક વર્ષની વાટાઘાટ પછી પૅરિસ મુકામે સર્વમાન્ય કરાર કરવામાં આવ્યો. તુકની સ્વતંત્રતા જાળવવા માટે
ઇનયમાન
બાના વા.
ઈગ્લેંડ, કાંસ, ઑસ્ટ્રિઆ, પ્રશિઆ, રશિઆ ને સાર્ડિનિઆ પરસ્પર બંધાયા તક યુરેપના રાજ્યમંડળ (Concert of Europe)માં દાખલ થયું; તકના આંતર કારભારમાં કોઈએ દરમ્યાન થવું નહિ એમ નક્કી થયું; સુલતાને પિતાની તમામ પ્રજાની પરિસ્થિતિ સુધારવાનું વચન આપ્યું; કિમિઆ રશિઆને ને કાર્સ તુર્કીને પાછાં મળ્યાં; કાળા સમુદ્રમાં સુલેહના વખતમાં સર્વ રાજ્યને એકસરખી છૂટ આપવામાં આવી; ડેન્યુબ નદી