________________
સળગી ઉઠી, માર્ચ, ઇ. સ. દરમ્યાન થયાં હતાં; પણ હવે
તે
૩૯૧
૧૮૫૪. ઑસ્ટ્રિ તે પ્રશિઆ પહેલાં લડાઇથી અલગ રહ્યાં.
ક્રિમિઆને વિગ્રહ, ઈ. સ. ૧૮૫૪–૫૬—માલાકલાવા તે ઈન્ફરમાન; સેબાસ્ટપાલના ધેરે. શરૂઆતમાં તે રશિઆએ મિત્રરાજ્યાના લશ્કરી દબાણને લીધે ડૅન્યુબ નદી ઉપરના બંને પ્રાંતા ખાલી કરી દીધા, ઑગસ્ટ, ઇ. સ. ૧૮૫૪. પરદેશખાતાના પ્રધાન લૉર્ડ કલરડને હવે ક્રિમિઆ(Crimea)ના દ્વીપકલ્પ ઉપર સવારી મેાકલી, સપ્ટેંબર, ઇ. સ. ૧૮ ૫૪. મિત્રરાજ્યોને એવા વિચાર હતા કે તુર્કીને ભવિષ્યમાં કદી ધમકી ન મળે તે માટે રશિઆને સખ્ત શિક્ષા થવી જોઈ એ. મિત્રરાજ્યાનાં લશ્કરાએ Sebastapol–સેબાસ્ટપાલને ઘેરા નાખ્યા. એક ફ્રેંચ સેનાપતિ મંદવાડમાં મરી ગયા. બીજો ફ્રેંચ સેનાપતિ તદ્દન નબળા નીવડયેા. બાલાકલાવા ( Balalava ) પાસે અંગ્રેજ ટુકડીએ અજખ બહાદુરી બતાવી રશિઅનેાને અટકાવ કર્યાં. આ કૃત્ય The Charge of the Light Brigade કહેવાય છે, અકટાબર, ઇ. સ. ૧૮૫૪. ઈન્કરમાન(Inkrman) ટેકરા પાસે રશિઅન લશ્કર હારી ગયું. સેબાસ્ટપેાલ ઉપર હલ્લો કરીને તે કિલ્લા લઈ શકાત, પણ ફ્રેંચ સેનાપતિએ ક્રીથી ના પાડી. અંગ્રેજ લશ્ક વ્યવસ્થા આ વખતે ઘણી અસંતેષકારક નીવડી. તે વખતે અધૂરામાં પૂરું, સપ્ત વાવાઝોડું થયું. લશ્કરના તમામ સરંજામ નાશ પામ્યા. લશ્કરમાં મરડા, કાલેરા, ટાઇફાઈડ, વગેરે દરદો ફાટી નીકળ્યાં, ને સેંકડા સિપાઈ એ તે ઢારા તેમનાં ભાગ થઈ પડયાં. દરદીઓની સારવાર માટેની વ્યવસ્થા પણ ઘણી ભયંકર હતી. “ટાઇમ્સ” પત્રના પ્રતિનિધિએ આ ખબર ઇંગ્લેંડ મોકલ્યા. લેાકેા એકદમ ચિંતામાં પડી ગયા. તેઓએ જોતી મદદ માકલી. મિસ લારેંસ નાઈટંગેઇલ કેટલીક સ્વયંસેવિકાઓને લઈને રણક્ષેત્ર ઉપર ગઈ. ઍબરડીને રાજીનામું આપ્યું. પામરસ્ટન મુખ્ય પ્રધાન થયા. તેની આગેવાની નીચે માજી સુધરી. ઝાર નિકાલસ ઇ. સ. ૧૮૫૫ના માર્ચમાં મરી ગયા. પ્રખ્યાત ટૅલિઅન મુત્સદી કાઉંટ કાનૂરે (Cavour) સાર્ડિઆનાથી એક લશ્કર મિત્રરાજ્ગ્યાની મદદે મોકલ્યું. રશિઅન લશ્કરા હારી ગયાં. ૩૪૯ દિવસના ઘેરા પછી સેબાસ્ટપાલ શરણુ થયું, સપ્ટેંબર, ૧૮૫૫. પણ