________________
૩૬૮ થયો. લુઈ ફિલિપિ પદભ્રષ્ટ થયો. ઑસ્ટ્રિઆમાં, હંગરિમાં, બહિમિઆમાં, ને જર્મનિમાં પણ બળવાઓ થયા. સાર્ડિનિઆના રાજા ચાર્લ્સ આલ્બર્ટની આગેવાની નીચે ઈટાલિઅને એ ઑસ્ટ્રિઆના રાજકુટુંબના રાજ્યકર્તાઓને કાઢી મૂક્યા, પણ બીજે વર્ષે જ ઑસ્ટ્રિઆના પરર–પાદશાહ યુવાન જેસફનાં લશ્કરેએ ફરીથી ઈલિમાં પિતાના દેશની સત્તા સ્થાપી. પ્રશિઆને રાજા ઈંગ્લંડ ભાગી આવ્યો. હંગરિના બંડખેરેને રશિઆની મદદથી જેસફે દબાવી દીધા. તુર્કીના સુલતાને આ બંડખેરેને આશરે આપ્યું હતું. પામરસ્ટને તેની મદદે અંગ્રેજ નૌકાઓ પણ મેકલી; રશિઆ ને ઓસ્ટ્રિઆ તુરત નરમ પડ્યાં. ગ્રીસમાં બે અંગ્રેજોને તેની સરકાર તરફથી જે નુકસાન થએલું તેની ભરપાઈ કરી આપવા પામરસ્ટને ગ્રીક રાજા ઉપર લશ્કરી દબાણ કર્યું, ઈ. સ. ૧૮૫૦. પણ ઈંગ્લંડમાં કેટલાકોએ તેનાં કૃત્યને વખોડી કાઢયું. રાણી વિકટેરિઆ તેના ઉપર બહુ ચીડાઈ જતી. પામરસ્ટન ઘણી બાબતોનો નિકાલ રાણીથી છ.નો કરી નાખતો. રાણીએ તે માટે તેને સખ ઠપકો આપે; પણ પ્રધાન સુધર્યો નહિ. રસલ પણ તેનાથી કંટાળી ગયો હતો. ઈ. સ. ૧૮૫૧ના ડિસેંબરમાં કાંસમાં પ્રિન્સ લૂઈ નેપોલિઅને મહાજનસત્તાક રાજ્યને ઉડાવી દીધું ને પિતે સમ્રાટ બન્યો. પામરસ્ટને આ બનાવને પોતાની અનુમતિ આપી. પણ રાણીએ ને રસલે તટસ્થતા જાહેર કરી હતી, તેથી તેઓ ઘણા ગુસ્સે થયા. પામરસ્ટનને રાજીનામું આપવું પડયું. આ અપમાનનું વેર પામરસ્ટને તરત જ બે માસમાં લીધું ને રસલે પણ રાજીનામું આપ્યું. પામરસ્ટનના આ સપાટાઓથી યુરોપનાં રાજ્ય ઇંગ્લંડને શકદાર ગણવા લાગ્યાં અને રશિઓએ તુરતમાં જ તેનું વેર લીધું.
પ્રકરણ ૩૦મું (૨) રાણી વિકટેરિઆ, ઇ. સ. ૧૮પર-૬૫ જુના અમરેના
કારભારે ડબીં, બરડીન ને પામરસ્ટન.
ઍબરડીન, ઈ. સ. ૧૮૫ર–પપ –રસલ પછી લૉર્ડ ડર્બી– લૉર્ડ ઍન્જી-સંયુક્ત મંત્રિમંડળ (Coalition) ને પ્રધાન થયો. તે “પ્રોટે કશનિસ્ટ” હતું. ડિઝરાઈલિ મંત્રમંડળને ખજાનચી હતે. પણ બજેટ