________________
૩૬૭
ઈંગ્લેંડમાં સટાડીઆઓની પ્રવૃત્તિઓથી ધણા લેાકેાએ દેવાળાં કાઢયાં. ચાર્ટિસ્ટોએ ઇ. સ. ૧૮૪૮માં એક મોટું સરઘસ કાઢી પોતાના મુદ્દા વાળી અરજી સરકારને રૂબરૂ આપવાની હીલચાલ કરી સુલેહને ભંગ ન થાય તે માટે રસલે યોગ્ય બંદોબસ્ત કર્યો, તેથી ચાર્ટિસ્ટા નાસીપાસ થઇ ગયા. ઑસ્ટ્રેલિઆનાં સંસ્થાનેને આંતર કારભારમાં સ્વતંત્રતા આપવામાં આવી, ઇ. સ. ૧૮૫૦. આ વખતે પીલ મરી ગયા. મંત્રિમંડળમાં પણ પરસ્પર તકરારો ચાલતી હતી. રસલે એક વાર રાજીનામું આપ્યું, પણ તેના વિધીઓ પરસ્પર સમજી શક્યા નહિ તેથી થોડા વખત તે રસલ ટકી રહ્યો; છેવટે ઇ. સ. ૧૮૫૨ના ફેબ્રુઆરિ માસમાં પામરસ્ટને મંત્રીએને પાર્લમેંટમાં હરાવ્યા તેથી રસલે રાજીનામું આપ્યું.
66
પામરસ્ટન અને યુરોપ, ઇ. સ. ૧૮૪૬-પર્.—રસલે પરદેશ ખાતાનું કામકાજ પામરસ્ટનને સોંપ્યું હતું. પામરસ્ટન 66 ચટાક ” હતા. સ્વભાવ પ્રમાણે તેણે યુરોપમાં એકદમ સપાટા ” ચલાવવા માંડ્યા. પહેલાં તે! સ્પેઇનની જુવાન રાણી ઈસામેલાનાં તે તેની બેનનાં લગ્ન ક્રાંસના રાજા લૂઈ કિલિપિએ પોતાના પસંદ કરેલા માણસા–એક સ્પેનિશ અને ખીજાં પેાતાના જ પુત્ર-સાથે કરાવ્યાં અને ઍબરડીનના વખતમાં થએલી સમજુતીને એક કારે મૂકી. પામરસ્ટન બની ગયા. તે માટે તે પોતે જ જવાબદાર હતા, કારણ કે તેણે લૂઇ ફિલિપિ ને તેના કારભારી ગિો સામે ખટપટ કરી હતી. ઑસ્ટ્રિએ આ તકનો લાભ લઈ પાલંડનું બાકી રહેલું શહેર *કા પોતાના મુલક સાથે જોડી દીધું. પામરસ્ટન આ બાબતમાં પણ કાંઈ કરી શક્યા નહિ. ઇ. સ. ૧૮૪૮માં પોર્ટુગલમાં પામરસ્ટને મેરાયાની સત્તાનું રક્ષણ કર્યું. ઇ. સ. ૧૮૪૮માં સ્વિટ્ઝલેંડમાં કૅથૉલિક ને પ્રોટેસ્ટંટ સંસ્થાના વચ્ચે નાનું યુદ્ધ થયું; પ્રાર્ટસ્ટંટ સંસ્થાના ( Cantons ) ત્યાં; યુરોપનાં કેટલાંક રાજ્યો સ્વિટ્ઝલૈંડમાં દરમ્યાન થવા ઇચ્છતાં હતાં, પણ ઈંગ્લંડ અલગ રહ્યું તેથી તે કાંઈ કરી શક્યાં નહિ. પામરસ્ટને ઈંટેલિના રાજ્યકર્તાઓને અંગ્રેજ વકીલ લૉર્ડ મિટા
મારફત રાષ્ટ્રીય સૂત્રો પ્રમાણે કારભાર ચલાવવા સલાહ આપી ને તેઓએ પેાતાની પ્રજાને હકા આપ્યા. ઇ. સ. ૧૮૪૮માં ક્રાંસમાં બળવા