________________
૩૬૧
ચાર્ટિસ્ટે–ઈ. સ. ૧૮કરના સુધારાઓથી રેડિકલેને અને મજુરને સંતોષ મળે નહોતે તે આપણે ઉપર જોઈ ગયા છીએ. તેઓએ પિતાનાં જુદાં જુદાં મંડળો સ્થાપ્યાં હતાં. મજુરોનાં મંડળે ધીમે ધીમે વિશેષ અગત્યમાં આવતાં જતાં હતાં. ઈ. સ. ૧૮૩૮ના મે માસમાં તેમણે પિતાને રદી બહાર પાડો ને છ બાબતે પાર્લમેટ પાસે માગી:વાર્ષિક પાર્લમેંટ; દરેક માણસને મત આપવાનો અધિકાર ખાનગી મત આપવાનો હક (Vote by ballot); પાર્લમેંટના સભ્યો માટે રીતસર વેતન; પાર્લમેટના સભ્ય થવા માટે માલધારી હોવાના ધોરણને ત્યાગ; અને ચુંટણી માટે એક સરખા પરગણાઓ (Electoral Districts). આ મુદાઓ કાંઈ નવીન નહોતા. ઇ. સ. ૧૭૮૦માં પણ તેવી માગણીઓ કરવામાં આવી હતી અને ચાર્લ્સ ફૉકસ જેવા “લિબરલ” આગેવાનોની તેમને અનુમતિ હતી. પણ મેલબોર્ન ને રસલ જેવા “લિબરલ” આગેવાનો હમણું હમણાં એમ જાહેર કરતા હતા કે ઈ. સ. ૧૮૩રને સુધારે છેવટને સુધારો ગણવો જોઈએ અને “લિબરલો” તેથી વધારે હક પ્રજાને આપી શકશે નહિ. આવા વિચારો જાહેર થયા તેથી મજુરને ઘણો અસંતોષ થયો ને તેમણે પણ પોતાના મુખ્ય મુદ્દાઓ જાહેર કર્યા. આ પ્રવૃત્તિના આગેવાને (Chartists) કહેવાય છે, કારણ કે તે મુદ્દાઓ માનવ જાતિના હકપત્ર (Chart) સમાન છે એમ તેઓ માનતા હતા. આ વખતે ઈગ્લંડમાં ઠામઠામ સુલેહનો ભંગ થયો. પ્રધાનોએ બંડખેરેને દાબી દીધા, પણ ચાર્ટિસ્ટ પ્રવૃત્તિઓ કાંઈ નરમ પડી નહિ. તેમના તમામ મુદ્દાઓ ધીમે ધીમે અંગ્રેજ સરકારે સ્વીકાર્યા. અત્યારે મજુરપક્ષ અથવા કામ(ગા)દાર પક્ષ પ્રજામાં અને પાર્લમેંટમાં ઘણો જ બળવાન છે. | મેલબોર્નનું રાજીનામું, ઑગસ્ટ, ઈ. સ. ૧૮૪૧–આયર્લના સવાલો ઉપર અને જામકાના સંસ્થાનના રાજ્યવહીવટના સવાલ ઉપર મેલબેર્ન પાર્લમેટમાં હારી ગયે, તેથી ઈ. સ. ૧૮૩૦ના એપ્રિલ માસમાં તેણે રાજીનામું આપ્યું. રાણીએ તેની જ સલાહથી પીલને મુખ્ય પ્રધાન બનાવ્યો. પણ પીલે રાણીના ખાનગી ખાતામાંથી “લિબરલ” મુત્સદીઓની સ્ત્રીઓને રજા આપવાની માગણી કરી. રાણુને તે વાત ગમી નહિ, તેથી